________________
૧૧૭ આ પ્રમાણે માપથી યુક્ત દરેક પ્રકારની શોભાથી બારે મંડપ બનાવવા. મંડપની આગળ રંગ મંડપ બનાવે તેમજ તેની પાસે નૃત્ય ગાયન વગેરે કરવાને માટે ચારે તરફથી જોઈ શકાય તે (દિવાલ વગરના) અને સર્વે કે જોઈ શકે તે એક સુશોભીત નૃત્ય મંડપ કર. ૩૦૯
सप्तविंशतिरुक्ताये मंडपाविश्वकर्मणा तलैश्चविश्वविषमस्तुल्यै क्षणौस्थभैसमैस्तथा ।। ३१० ॥
આ પ્રકારે વિશ્વકર્મા ભગવાને સત્યાવીશ પ્રકારના મંડપના ભેદે કહ્યા છે કેઈ સમાન તળીયાના આકારના છે કેઈ વીશમ તળીયાના આકારના છે કે મંડપને વધારે થાંભલા છે કેઈને ઓછા છે. આ પ્રમાણે મંડપની રચના શ્રી વિશ્વકર્મા ભગવાને કહેલ છે. ૩૧૦
प्रथमोद्वादशस्थंभो द्वि द्वि स्थंभविवर्धनात् यावत्यष्टीचतुर्युक्ता सप्ताविंशतिमंडपा ॥ ३११ ॥
પહેલાં બાર થાંભલા બનાવવા પછી બબે વધારતા જવું એટલે પહેલા મંડપને બાર થાંભલા કરવા પછી મંડપને બબે થાંભલા વધારતા જવા જ્યાં સુધી ચાસઠ થાય ત્યાં સુધી વધારતા જવું. આ પ્રમાણે સત્તાવીશ મંડપો બનાવવા. ૩૧૧.
क्षेत्राईस्वषटेशोना चैकास्नाष्टास्त्रमुच्यते ॥ कालाश्चेक्षेत्रषडभागं तत्षडांशने संयुता ॥ ३१२॥
"Aho Shrutgyanam