________________
૧૧૬
ભાગ બસ અઠાવીશ પણ થાય તથા ભાગ બસ એમણુપચાશ પણ થાય તથા ભાગ બસે એકસઠ પણ થાય. મંડપ ના ભાગ અઠયાવીશ પણ થાય. મંડપના ભાગ ૧૧ પણ થાય તથા બત્રીસ મંડપના ભાગ તથા બાર પણ થાય મંડપના ભાગ ૩૬ પણ થાય આ પ્રમાણે મંડપના :ભાગ શાસ્ત્રકારોએ કહેલા છે. ૩૦૬.
अग्रतस्त्री चतुष्टय तथा पाद्वयेपिच ।। मुक्तकोणेचतुष्कोद्वे इति द्वादश मंडपा ॥ ३०७ ॥
આગળ ત્રણ તથા ચાર, પડખામાં બે, ખૂણામાં ચાર તથા બે બે આ પ્રમાણે ચાકીઓથી શોભાયમાન બાર મંડપ બનાવવા આ મંડપ ગુઢ મંડપની આગળના ભાગમાં બનાવવા. ૩૦૭.
गूढस्याग्रे प्रकर्तव्या नानाचतुः किकान्विता ॥ चतुरस्त्रादि भदेन वितानै बहुर्भियुता ॥ ३०८ ॥
ચારે બાજુમાં સુંદર તેરણ (કમાન) તથા બેઠકને કઠેરા કરવા, જાળીઓ તથા બારણું એકદમ બંધ તેમજ જેમાંથી પવન આવી શકે તેવા બનાવવા તેમ એડળ ન બનાવી મૂકવા. સારી રીતે પવન આવી શકે તેવા તેમજ ઘણુજ શેભાયમાન બનાવવા. ૩૦૮
त्रिकायेरंगमर्यात तत्रव नृत्य मंडपान् ।। मासादाप्रेथ सर्वत्रान् प्रकर्याद्विधानत ॥ ३०९॥
"Aho Shrutgyanam