________________
૧૧૮ ધુમટને માટે સેલહાંસ તથા અષ્ટહાંસ કરવી, મંડપની પિળાઈમાં ભાગ ૬ કરવા તેમાંથી એક ભાગ છોડી દે, છડેલ ભાગમાં છ ભાગ કરવા તેની અંદર એક ભાગ તેમાં ઉમેરો એટલી સોલ હાંસ જાણવી. અષ્ટહાંસ કરવા માટે પિળાઈમાંથી અર્ધોભાગ તેમાંથી છઠો ભાગ છેડી દે ત્યારે અટ્ટહાંસ થાય આ પ્રમાણે બે બે થાંભલાની વિધિ કરવી. આ રીતે થાંભલાની વૃદ્ધી ચોસઠ થાંભલા સુધી કરવી આ પ્રમાણે સત્તાવીશ મંડપ બનાવવા. ૩૧૨.
अष्टाअंषोडशाचंच वृत्तकुर्यात्तदुर्धत ।। उदयं विस्तारार्धेन पट्रपंचाशता भवेत् ॥ ३१३ ॥
આ પ્રમાણે અષ્ટહાંસ ઉપર સોળહાંસ કરવી, તેના ઉપર ગેળ વળતી કરવી તે હસે તથા વળતી ઉપર ઘુમટ કરે. તેની પળાઈને અર્થે ઉંચે ઘુમટ બનાવવો. ૩૧૩.
कर्णादर्दरि कासप्त भागेन निर्गमौछिता ।। रूपकंठस्तु पंचाशं द्वि भागो नात्र निर्गमम् ॥ ३१४ ॥
કણુ તથા દાદરી મુકવા માટે ભાગ સાત રાખવા તેમાંથી ભાગ એકનો ત્યાગ કરે ત્યારે ભાગ છ રહે આટલી દાદરી નીકળતી કરવી, અને રૂપક ભાગ પાંચને તેમજ ભાગ બે રૂપક નીકળતો બનાવ. ૩૧૪
"Aho Shrutgyanam