________________
૧૪
મડપના આરણા આગળ થાંભલા ચાર કરવા. પહેલાં સડનું માપ ખરાખર ચેારસ કરીને પછીથી સાળ થાંભલા થાયત્યાં સુધી ખમે થાંભલા વધારતાં જવા ૩૦૦
મડપની દીવાલ
भिति प्रासाद वदगुठे मंडपेष्ट धद्वेषु च ॥ चतुस्त्र समुद्रस्य तथा प्रति रथान्विता ॥ ३०१ ॥
આ
પ્રાસાદના મંડારાના થરવાળાના ઘાટની ખરાબર મડપુની દિવાલમાં પણ ઘાટ કરવા. મંડપનું રૂપ ચેારસ અને સુભદ્રે તથા રથ તથા પ્રતિરથ પણુ સુંદર બનાવવા. પ્રમાણે મંડપ કરવાથી સુથેાભીત ઢેખાય છે. ૩૦૧ मुखभद्र युतवापि द्वित्रिमतिथैयुतम् ॥
कर्णेद कंतिरेणाथ भद्रोद कवि भूषितम् ॥ ३०२ ॥
ભદ્રમાં મુખભદ્ર અનાવવું ( ખુણે નાશકા પાડીને ) મંડપના ગર્ભ પઢા અને રેખા ત્રણે ખાજી સુથેાભીત અનાવવી. ૩૦૨
दलेनार्धेन पादेन दलेतस्य निर्गमो भवेत् ॥
मूल प्रासादानिवाद्ये पीठ जंघादि मेखला ॥ ३०३
જેટલું જાડ હાય તેથી અધ ભાગ તથા પા ભાગ તથા એક ભાગ એ જે ભાગ કહ્યા તેટલા ભાગથી ખુણા નિકળતા અનાવવા. પ્રાસાદની રેખાના કુંભાથી ( મડેારાના કુંભાથી બહાર ) નીકળતા ખુણા તેને શાસ્ત્રકારાએ પથરૂ તથા જંઘા તથા મેખલા આ પ્રમાણે તેના નામ આપેલા છે. પાંચથરૂ અર્ધા ભાગથી મનાવવું તથા જંઘા પા ભાગથી મનાવવી અને મેખલા એક ભાગથી મનાવવી. ૩૦૩
"Aho Shrutgyanam"