________________
ર
વેણીરસીયું ( ચાંશલામાંની બેઠક )
पवाष्टदश भागेषु त्रिभि थंडावलोकनम् ॥ हस्तेकं त्र्यंगुलोनंबात दुर्घेमन वारणम् ॥ २९४ ॥
કરવા
થાંભલામાં નવું તથા આઠે તથા દસ ભાગ તેમાં ૩ ભાગ વેણીરાસીયું આસરાટ સુધી ગજ એક અને ત્રણ આંગળ સુધીમાં ઊંચું કરવું અને તેને સુંદર શાભાયમાન કઠા કરવા. ૨૯૪
शार्घपंचाशकैभक्तै सपदं राजसेनकम् ॥
सपाद अंसको वेदी भागेनासनपट्टकम् ॥ २९५ ।।
સાડા પાંચ ભાગ તેમાં વહેંચીને પછી તેમાં સવા ભાગનું સવસીયાણું કરવું. ભાગ ત્રણનું વેણીરાસીયું વું. એકથી સવા ભાગના આસરાટ કરવા. ૨૯૫
ઉપરના ભાગ
तदुर्घे सप्तसार्धाशैः यत्यपदस्यपेटकैः ॥ सार्धपंचाशकैस्थंभ पादोनं भरणं भवेत् ॥ २९६ ॥
સાડા
ઉપર રહ્યું તેના ઉપર ભાગ સાડાસાત કરવા, પાટડીના તળીયા સુધી અને આસરાટના ( બેઠક ) મથાળેથી સાત ભાગ કરવા તેમાંથી સાડાપાંચ ભાગનેા થાંભલે! કરવા અને તેમાંના અર્ધા ભાગનું ભરણું કરવું અને ટાઢ ભાગની એટટ કરવી. ૨૯૬
"Aho Shrutgyanam"