________________
દેરાના આગળ બીજે મંડપ સુશોભિત કર. પહેલા મંડપની ભીતને અંતર હોય તે દેવું નહીં. પહેલા મંડપ કરતાં થાંભલા તથા પાટડા ઘાટમાં (શ્રગારમાં) વધુ ઓછા થાય તે કઈ પ્રકારના દેષ નથી કારણું પહેલા મંડપની અને બીજા મંડપને વચ્ચે દિવાલ આવી એટલે દ્રષ્ટિદેષ લાગતું નથી પણ બતાવેલ માપનાં પ્રમાણુથી કરો જેથી કમજોર થાય નહિ અને સુશોભીત લાગે. પદ કદાચ નાના મોટા થાય તે દોષ નથી.
"Aho Shrutgyanam