________________
૧૦૪
પ્રાસાદની કેળી મંડપ આગળ એટલે મંદિરની આગળ ગુઢ મંડપ બાંધવો. તેની આગળ બીજે મંડપ બાંધો. તેની આજુબાજુ ના કઠે કર. તે કઠેરાની આગળ એક સુંદર રંગ મંડપ બાંધવો. આ પ્રમાણે જેનના મંડપ ત્રણ બાંધવા અને જેનના પ્રાસાદ બધાંને બલાણુક (અંગાર - કીઓની આગળ એક પાડી પછી ડેલીના દરવાજાની ઉપર પુંડરીક સ્વામી બેસે છે તે) કરવું. ૨૮૮
समसंपादं प्रासाद सार्धपादौनतद्वयाम् ॥ द्विगुणंवापकर्तव्थं मंडपं पंचधाम तम् ॥ २८९ ॥
મંડપ પાંચ પ્રકારના કહેવામાં આવે છે. ૧ એક મંડપ પ્રાસાદ બરાબર ૨ બીજે પ્રાસાદથી સવાયે થે જોઈએ ૩ ત્રીજે દેઢા ૪ ચેાથે પણ બેગણે ૫ પાંચમે પ્રાસાદથી બમણું કરો આટલો મંડપને વિસ્તાર (પહોળાઈથી) કર આ પ્રમાણે મંડપ પાંચ પ્રકારના કહ્યા છે. ૨૮૯
समं सपाद पंचाशत् पर्यंतंदशहस्तवत् ।। दशांतपंच चतसाधं द्वीपादोचतुः करै ।। २९० ॥
સમરસ ગભારા કર. તેની કળીની બાજુમાં બે પાર કરવા તે દોઢ દેઢ ભાવના અને વચ્ચેને ગભારે એ ભાગને મળી પાંચ ભાગને મંડપ પહાળે થાય મંડપની આગળ ચાકીઓ માટે પહોળાથી સવાયે ડોઢા, પુણુબગણે કરો આગળ બીજ મંડપ વધારવા માટે પાંચગણા સુધી વધાર દશ ગજની પહોળાઈ હોય તે પચાસ ગજ
"Aho Shrutgyanam