________________
૧૦૨
કુવા, વાવ વગેરે નવાં કરાવવાં હોય તે માઘ માસ, ફાગણ ચૈત્ર અને જેઠ માસમાં કરાવવા અને જે તળાવ વગેરે કરાવવાં હોય તે અષાડ માસમાં પણ કરાવાય છે. આ પ્રમાણે શાસ્ત્રના નિયમ પ્રમાણે કરાવવામાં આવે તે સારું સ્વાદિષ્ટ અને ઘણું જ પાણું થાય છે..
જલાશય કરાવનારને કેટલું પુણ્ય.
असंस्कृत जले देवा पितरोनपिषन्तिते ॥ संस्कृते हिमायान्ति तस्मात् संस्कारमाचरेत् ॥२८४॥
જે જલની વિધિ શુદ્ધ ન કરવામાં આવી હોય તે તે પાણી દે તેમજ પિતૃઓ પીતા નથી માટે જ તેના શાસ્ત્રની વિધિ પ્રમાણે સારી રીતે સંસ્કાર કરવા. તેથી જ જલની શુદ્ધી થાય છે માટે સારી રીતે તેને સંસ્કાર કરવા આથી ઘણું પુણ્ય થાય છે. ૨૮૪.
.. जीवनं वृक्ष जंतुनां यकरोति जलाशयम् ।। - दत्ते वासल भेपोक्षं उर्व्यस्वर्गेच मामव ॥ २८५ ।।
પાણી દરેક પ્રાણી માત્રનું જીવન છે માટે જે કંઈ કુવા, તળાવ, વાવ, વગેરે જળાશય કરાવે તેને વાનું જ પુણ્ય થાય છે. આ પુણયથી તેની સદગતિ થાય છે અને તે કરાવનાર સ્વર્ગ જાય છે. ૨૮૫.
"Aho Shrutgyanam