________________
પ્રકરણ ૯
પ્રાસાદને મંડપ. रत्नगर्भाकर्ण सूर्य चन्द्रतारा विनायकम् ॥ विचित्रं मंडपंयेन कृतं तस्मैनमः सदा ।। २८६ ॥ - હવે મંડપની શોભાનું વર્ણન કરવામાં આવે છે, જે જગાએ નમસ્કાર કરવાની જગા છે ત્યાં સુંદર દેદિપ્યમાન ચિત્ર કરવા તે કેવાં કરવાં તે કહેવામાં આવે છે. સૂર્યનાં કિરણે જેવાં તેજસ્વી ચંદ્ર તથા તારા મંડલનાં વિમાન કરવાં. આવાં આવાં ચિત્રો મંદિરમાં મંડપમાં તથા ગભારાઓમાં કરવાં.
ગુઢ મંડપ कणंगूढा विलाकाच एकत्रीद्वार संयुतम् ।। मासादाग्रेमकर्तव्यं सर्वदेवेषूमंडप ॥ २८७ ॥
પ્રાસાદના ખૂણાથી ખાંચ (પાણીતાર) પાડીને બારણા આગળ કેળીનું પદ બતાવીને ગુઢમંડપ (બાંધે મંડ૫) કર. મંડપને બારણા એક અથવા તો ત્રણ કરવાં અને પ્રાસાદની આગળ સર્વ દેવેને માટે મંડપ કરવા.
गुढ स्त्र कस्तथान्टत्य क्रमेण मंत्रय ।। जिनस्याग्रे प्रकर्तव्यं सर्वेषांतुबलानकम् ॥ २८८ ॥
"Aho Shrutgyanam'