________________
શક્ય સુધી તે હીસાબે પહોળાઈમાં પણ ત્રણ પદથી પાંચ, સાત, નવ એ પ્રમાણે પદ પાડતા જવા એ પ્રમાણે વિસ્તાર કરતા જવું દસ ગાજથી તે પચાસ ગજ સુધી માપન કર, ગજ પાંચથી દોઢ તથા પોણા બે તથા ચારથી તે પણ એ ગણે કરો. ર૯૦
સાધારણ त्रिहस्ते द्विगुणंध्येक हस्तेकुर्यात् चतुः किका ॥ प्रायेण मंडपं सार्घ द्विगुणं पालंगकैः ।। २९१ ॥
બાજુનું પદ ત્રણ ગજ તેને બમણ કરવા એટલે છ બે પદ મળી થયા વચ્ચેનું પદ ચારનું કરવું ઘણું કરીને સર્વે દેરાંને મંડપદોઢથી બમણા કરવા એટલે સાધારણ ગજને મંડપ કર. ૨૧ मंडपेस्थंभपदधं मध्यपट्टानुसारत ॥ शुकनाससमाघंटा न्युना श्रष्टानचा धिका ॥२९२॥
મંડપના થાંભલાના પદના ગર્ભમાં તથા મંડપને ઘુમટ ઉચે દેરાના શીખરના શુકનાસ બરાબર કર તથા શુકનાસ જેટલે ઉંચો આમલસારા કર. તે થકનાસથી મંડપને આમલસારો નીચો હોય તે શ્રેષ્ઠ કહેવાય છે અને જે શુકનારાથી આમલસારે ઉંચો કરવામાં આવે તે કનિષ્ઠ કહેવાય છે ર૩
मुखमंडप संघातो यदाभित्यं तरे भवेत् । नदोषोस्थभपदाझै समंचाविशमंतलम् ॥ २९३ ॥
"Aho Shrutgyanam