________________
હવે નવ ગ્રહની પૂજાની વિધિ કરવા માટે એક ગજને કુંડ બનાવવા અને કુંડને મેખલા કરવી. આગળને કેbો કુંડ પ્રમાણે કરો અને આગળની મેખલા પણ સારી રીતે બનાવવી ૨૪૦.
एकद्वीत्रिकरंयोद्वे वेदीकोपरीमंडलम् ।। ब्रह्माविष्णुरविनांतु सर्वतोभद्रमिष्यते ॥ २४१॥
હવે મેખલાનું માપ બતાવવામાં આવે છે. મંડપમાં વેદી ઉપર મેખલા એક ગજની, બે ગજની અને ત્રણ ગજની બનાવવી. આ પ્રમાણે ત્રણ ગજ સુધીનું માપ છે. તે વેદીની ઉપર મેખલાનું મંડળ બનાવવું તેમજ બ્રહ્મા, વિષ્ણુ તથા સૂર્ય આ ત્રણ દેવેનું સર્વ તે ભદ્રનું મંડળ આગળના ભાગમાં કરવું આ શાસ્ત્ર સિદ્ધાંત છે ૨૪૧.
જળાશની પુજા भद्रंचागौरीतीलकं देवतानांतुपुजनम् ।। अर्घचन्द्रतडागेषु चायाकारंतथैवच ए२४२ ॥
ભદ્ર દેવતા ગૌરી, ઈશ્વર તથા સદાશિવ આટલા દેવેની સારી રીતે પૂજા કરવી. અર્ધ ચંદ્રની તળાવમાં પૂજા કરવી બાણના આકારનું તેજ ચંદ્ર કહેવાય ૨૪૨. टंकारस्वस्तिकंचैव वापीकूपेशु पुजयेत् ॥ पीठीकाजलकुपेशु योन्याकारं तु कामदम् ॥ २४३ ॥ હવે વાવ તથા કુવા વગેરે નવાં બનાવવામાં આવે તેની
"Aho Shrutgyanam