________________
આ પ્રમાણે પ્રતિષ્ઠા પહેલાં દેવતાઓને વસ્ત્રાલંકાર વગેરે જે જે આભૂષણે પહેરાવેલાં હોય તે તે સર્વે પ્રતિષ્ઠા પહેલાં દેવની પૂજા કરીને પછી તે બધાં ઘરેણું વસ્ત્રો આભૂષણે દરેક જાતના અલંકારે જે જે દેવના નિમિત્તનાં હોય તે સર્વે શિલ્પી એટલે મંદિર બનાવનારને આપી દેવાં આ શાસ્ત્રને મત છે. આચાયે આ લેવાય નહિ. યજ્ઞનાં જ આભૂષણે વગેરે આચાર્યો લેવાં પણ પ્રતિષ્ઠામાંની સર્વે ચીજો શિલ્પીએ જ લેવી આવું શાસ્ત્ર સિદ્ધ પ્રમાણ છે. ૨૫૬.
આનંદ મંગળ ઉત્સવ. ततोहोमसर्वकुर्यात् नृत्यगीतैरनेकाशः ॥ नैवेद्यरात्रीकंपूजा मंगल्यासादिकंतथा ॥ २५७ ॥
ત્યાર પછી એટલે હેમ પૂજા થયા પછી નૃત્ય કરાવવું, સુંદર સુંદર ગીતો ગવરાવવાં, અનેક પ્રકારને આનંદ મંગળ ઉત્સવ કરાવો ત્યાર પછી દેવેને નૈવેદ્ય ધરાવવું ત્યાર પછી રાત્રિની પૂજા કરાવવી ત્યાર પછી મંગલ વેદમંત્ર બોલાવવા વગેરે વગેરે કાર્ય કરાવવું. તેમજ રાત્રે મંગળ વગેરે કરાવીને જાગરણ કરવું રપ૭.
श्रीरंक्षौद्रघ्नतखंडं पक्वानानिबहुन्यपि ॥ षट्रसस्वादुभक्षाणि समंतात्परिकल्पयेत् ॥ २५८ ॥
ખીર, માલપુડા, દુધપાક, લાડુ, આવી રીતે અનેક
"Aho Shrutgyanam