________________
જૈનના મંદિર વગેરે કયા કયી જગાએ કરવાં તે બતાવવામાં આવે છે. જે જૈનના મંદિર શહેર મધ્યે કરે તે સુખને આપનારાં થાય છે અને જે મનુષ્ય જેનના અનુયાયી હોય તે જે જેનનું મંદિર શહેરની મધ્યમાં અથવા ગામડાની મધ્યમાં કરાવે છે તેનું કલ્યાણ થાય. જેનના મંદિરે ગામની બહાર ચારે દિશામાં થઈ શકે છે. તે બતાવવામાં આવે છે. જેમની પ્રતિષ્ઠા ચાર માસમાં થાય માઘ માસમાં, ફાગણ માસમાં, ચિત્ર માસમાં, અને જેઠ માસમાં જૈનનાં મંદિર, કુવા તથા વાવ વગેરેની આ ચાર માસમાં પ્રતિષ્ઠા થઈ શકે છે. ઈતિ જૈન પ્રતિષ્ઠા પ્રકાર. ૨૭૬
કામ કરનારાને કેવી રીતે સંતોષ આપવા
इत्येनंततः कुर्यात् सुत्रद्वारस्यपुजनम् ॥ वस्त्रालंकार भूशितं जोमहिस्या अश्ववाहनै ॥ २७७ ॥
હવે કામ કરનાર મિસ્ત્રી (શિલ્પીને સંતોષ થાય તે પ્રમાણે કરવું. તેને સારાં સારાં વસ્ત્રો આપવાં, સારાં ઘરેણાં આપવાં, પૈિસા આપવા, ગાયે આપવી, ભેંસ આપવી, ઘોડા આપવા જોડાગાડી વગેરે વાહને આપવાં તેઓને જે પસંદ હોય તે આમાંથી આપવું. ૨૭૭
अन्येषां शिल्पिनां पुजा कर्तव्य। कर्मकारणम् ॥ स्याद निकारानु सारेण वस्त्र तांबुल भोजनैः ॥ २७८ ।।
"Aho Shrutgyanam"