________________
चजंचवनिसहदेवा विष्णुक्रांताइन्द्रवारुणि ॥ शंखजोतिष्मतिच वेश्वरीता च क्रमान्यसेत् ॥ २५४ ॥
હવે દેવોની પાસે રાષધિઓ કયાં કયાં મુકવી તે બતાવવામાં આવે છે તે સાંભળે. અઘેડી સે પહેલાં અગ્નિ ખૂણામાં મુકવી પછી સમડી તથા જટાપાત દક્ષિણ દિશામાં મુકવી તથા ઇંદ્રાવણું નૈઋત્ય ખૂણામાં મુકવી, શંખાવલી પશ્ચિમ ખૂણામાં મુકવી, માલકાંકણી વાયવ્ય ખૂણામાં મુકવી અને વેશ્વરી ઉત્તર દિશામાં મુકવી આ પ્રમાણે દેશની પાસે ઔષધીઓને શેઠવી જે લાકડાં જડાં હોય તે તેની છાલ મુકવી. ૨૫૪.
यवोविहितथाकंगु जुर्णाद्वाचतलैर्युतम् ॥ शालिमुद्गसमारव्याता गोधूमाश्चक्रमेणहि ॥ २५५ ॥
હવે દેવતાઓની ચારે બાજુ ક્યાં કયાં કાચાં અન્ન મુકવા તેને નિર્ણય બતાવવામાં આવે છે. સિાથી પહેલાં કાંગ પછી જુવાર પછી તલ પછી ડાંગર ઝીણી પછી મગ પછી સરસવ પછી અડદ પછી ડાંગરની શેકેલી ધાણ આ પ્રમાણે દેવેની ચારે બાજુમાં આ કાચાં અને અનુક્રમથી ગોઠવી દેવાં. ૨૫૫. દેવના નિમીતે લાવેલ ચીજે કેને આપવી. यदे वा भरणंपूजा वस्त्रालंकार भूषणम् ॥ तत्सर्व शिल्पिनांदेयं आचार्यायव्यज्ञियम् ॥ २५६ ॥
"Aho Shrutgyanam