________________
ગવ્યથી સ્નાન કરાવવું. પંચગવ્ય એટલે ઘી, દુધ, દહીં, છાણ, થા મૂત્ર આ પંચગવ્ય કહેવાય. બધું ગાયુનું જોઈએ ત્યાર પછી દુધવાળી વનસ્પતિનાં દુધ લાવીને સ્નાન કરાવવું. પાંચ વલ્કલથી દેવતાઓને નવરાવવા તેમજ તિર્થના જળથી તથા એકને આઠ કુવાના પાણીથી દેવતાઓને નવરાવવા ત્યાર પછી મંડપમાં પાંચ કળશની સ્થાપના કરવી ૨૪૮. वेदमंत्रैश्ववादीतत्र गीतमंगलभिश्वनै ॥ वस्त्रेणाछाद्ययेतदीश वेद्यंतमंडपन्यचेत् ।। २४९ ॥
સે કુવાનું પાણી લાવતી વખતે શું કરવું તે કહે છે વેદ ભણાવવા તથા મંત્ર ભણાવવા તથા વાછત્ર વગાડવાં તથા સુંદર મંગળગીત ગાતાં ગાતાં કુવાઓનું પાણી ભરવા જવું. ઉલે છાએ કરીને ચારે દિશાથી માંડ બાંધી લે દેવતાઓને સ્નાન કરાવવાની જગાને પણ વસ્ત્રોથી આચ્છાદિત કરાવી રાખવી. ઉપરની બાજુથી પણ મંડપને ઉલછાથી આચ્છાદીત કરી લે ૨૪૯.
तुल्यारोपयेद्वद्यामुत्ररान्हिन्यसेतत : कलशंतुशिरोदेशे पादस्थानेकमंडलम् ।। २५० ॥
આ પ્રમાણે કરીને સ્નાન કરાવીને મંડપમાં વેદી ઉપર દેવતાને બેસાડીને કેવી રીતે મૂર્તિ સુવરાવવી તે બતાવે છે કળશ દેવતાના માથા તરફ દેવનું મુખ રાખવું અને તેના માથા પાસે કળશ મૂકો અને ત્યાર પછી મૂર્તિને તેળવી અને પગની પાસે કમંડલ મૂકવું ૨૫૦.
"Aho Shrutgyanam