________________
૩
शुभदीने च सुचि लग्नेसौम्ययुतेक्षीते तथा ॥ अभिषेक प्रतिष्टा च प्रवेशादिक मिष्यते ॥ २३३ ॥
સારૂં દીનમાન જેવું, સારૂં મુહૂર્ત જેવું, સારૂં લગ્ન જોવું સારા માસ જોવે, સારા ગ્રહ જોવા, સારા ચેાગ જોવા, સારી તિથિ જોવી આ પ્રમાણે દરેક કાર્ય કરવાથી લાભ આપનાર થાય છે આથી ઉલટી રીતે કરવામા આવે તે તે નકામું થાય છે અને પ્રતિષ્ઠા ફળદાયક થતી નથી ૨૬૩. પ્રતિષ્ઠાના મડય
प्रासादाग्रे तथा शाने उत्तरे मंडपंशुमत् ॥ त्रिपंचसप्तनंदेका दशविश्वकरांतरे || २३४ ॥
પ્રતિષ્ઠાના માંડવેા પ્રાસાદની આગળ માંધવા એટલે મંદિરની ઇશાન ખૂણામાં અથવા તા મંદિરથી ઉત્તર દિશામાં મંડપ બાંધવા. એ મંડપ આટલેજ માંધવાથી ફળદાયક થાય છે. બીજે માંધવા માટે શાસ્ત્રોચે ના કહેલી છે તેમજ મંદિરથી મંડપ કેટલા દુર બાંધવા તે કહેવામાં આવે છે. ત્રણ ગજ છેટે અથવા પાંચ ગજ છેટે અથવા છેટે અથવા ૯ નવ ગજ છેટે મંડપ બાંધવા. આ પ્રકારની વિધિમાં એક પછી એક ઉત્તમ સમજવું ૨૩૪
સાત ગ
मंडपस्यार्क करेरष्ट दशसूर्य कलामितै ॥ शोडशहस्तकुंडच वशादधिकद्रव्यते ॥ २३५ ॥
હવે મંડપ કેટલા ગજના ચારસ માંધવા તે કહે છે,
"Aho Shrutgyanam"