________________
૮૧
ગરા મનાવવાં અને આસરીના આગલા ભાગને શાલતા મનાવવા તેમજ એસરીની આગળ કઠેરા બનાવવા એ પણ સુંદર આકારના અનાવવા ૨૨૭.
कोष्टागौरंच वायव्ये वन्हिकोणे च महानसम् || पुष्पगेहं तथैशाने नैरुत्येपात्रमायुधम् ॥ २२८ ॥
અનાજ વગેરેના ખૂણામાં રાંધવા
તે મઠના વાયવ્ય ખૂણામાં સુંદર કાઠારા અનાવવા તેમજ તે મઠના અગ્નિ માટે સુંદર રસાડું અનાવવું અને તે મહેના ઈશાન ખૂણામાં પૈસા મુકવા તેમજ પુસ્તક મુકવા માટે સુંદર મજબુત ઘર કરાવવાં આ શાસ્રને મત અને પ્રમાણ છે ૨૨૮
सन्नगौरंच पुरतो वारुण्यां च जलाशयम् ॥ मठसोपुरतः कुर्यात् विद्याव्याख्यानमंडपम् || २२५ ।।
તે મઠના મંદિરની આજુ ઉપર સુંદર જળાશય અનાવવું અને તે મઠના આગલા ભાગમાં વિદ્યાશાળા બનાવવી અને મધ્યચાકના ભાગમાં ભવ્ય અનેદરેક પ્રકારની સગવડવાળે સ્ત્રી ત્યા પુરુષા અલગ બેસી શકે તેવા સુંદર વ્યાખ્યાન મડપ બનાવવા આ પ્રમાણે મઠ બનાવવા. ધૃતી મઠ વિધિ ૨૨૯.
દેવાની પ્રતિષ્ઠા કયારે કરવી
पूर्वोक्तासप्तपुज्याह प्रतिष्ट । सर्वसिधिदा || खा सौम्यायनेकुर्यात् देवार्ना स्थापनादिकम् ॥ २३० ॥
"Aho Shrutgyanam"