________________
૭૭
માપ વિના કરે છે તે કાંઈ ફળ આપતા નથી આ શાસ્ત્રને મત છે. ૨૧૬
જઘા હિસાબસર ન કરે તે जंघाहीने हरेतबंधुं कर्तकारापरापरादिकान् शिखहीनंतुभागेतु पुत्रपौत्रं न विद्यते ॥ २१७ ॥
જેઘાના ભાગ માપથી હિન કરે તો ભાઈનો નાશ કરે તેમજ કરનારને તથા કરાવનારને બનેનો નાશ કરે. શિખરથી હિન કરશે તે પુત્ર તથા પુત્રના પુત્રોને નાશ કરશે માટે શાસ્ત્રના પ્રમાણથી જ માપ કરીને કરવું આવે શાસ્ત્રને મત છે. ૨૧૭.
अति दीर्घे कुलेछेदे कुष्ट व्याधि विनिर्दिशेत् ॥ तस्मात् शास्त्रोक्तमानेन सुखदं सर्व कामदम् ।। २१८ ॥
માટે અતિ મેટું કરવું નહિ તેમજ અતિ નાનું માપ પણ કરવું નહિ. શાસ્ત્રના પ્રમાણસિદ્ધ માપથી દરેક કાય કરવું. શાસ્ત્રના માપ પ્રમાણે કાર્ય કરવાથી સર્વ વાતે સુખ આપનાર થાય છે. ૨૧૮ દેરાશર તથા મકાનની જમીન ઉંચી નીચી વિષે
जग त्यां न लोपयेत् शाला शालायांचैव मंडपम् मंडपेन च प्रासादौ ग्रस्थौविदोषकारकम् ॥ २१९॥
જગતી ઉપરથી મંડપનું મથાળુ તેમજ અંદરના ભાગ ભેંયતળિયું કેવું કરવું વગેરે કહે છે. જે ઓસરીની જમીન ઓરડા કરતાં નીચી હોય તો સારૂ અગર ઓરડાની ભેય
"Aho Shrutgyanam"