________________
હિન એટલે ઉંચાનીચી કરશે તો ધનનો ક્ષય થશે. જે
સ્થાનમાં બારણા તથા પરનાલ કરવાના હેય ને જગાએ ન કરે અને બીજી જગાએ કરે તે કરાવનારને મહારોગ થાય આવો શાસને ખાસ મત છે. ૨૧૪
સ્થભ તથા પીઠ ન કરે તે स्थंभ व्यासोदयेहीने कर्तारं च विनष्यति प्रसादे पीडहीनेतु नष्यन्तिगजवाजिना ॥ २१५ ॥
જે થાંભલે જાડાઈમાં પાતળો અથવા ઓછો કરવામાં આવે તો તે કરાવનારને નાશ કરે છે માટે શાસ્ત્રના માપ પ્રમાણેજ થાંભલા કરવા તે શ્રેષ્ઠ છે. પ્રાસાદને પીઠ વીના ન કરવા. જે પ્રાસાદ પીઠ વિના કરવામાં આવે છે તો કર્તાને નાશ કરે છે તેમજ વાહનનો તથા ઘેડા વગેરેને નાશ કરે છે. ૨૧૫. રેખા, પઢા વગેરેના ખૂણુ હીસાબ સર ન
કરે તે रथोपरथहीनेतु प्रपिड। विनिर्दिशेत् ॥ कर्णहीनेतुमासादे फलक्यापिन विद्यते ॥ २१६ ॥
રથ તથા ઉપરથ વગેરે તથા ખૂણા વગેરે તથા તેના ભાગ વગેરેને માપથી કરવા. જે માપ વીના કરવામાં આવે તે ક્તને નાશ કરે છે અને અનેક જાતની પીડા ઉત્પન્ન કરે છે માટે માપસરજ કરવું. રેખાના ભાગ પણ માપથી કરવા, જે
"Aho Shrutgyanam