________________
૭૪
ઘરમાં, મઠામાં, મદિરા કે ઉપાશ્રયમાં, જાળાં જામી જાય, ભીંતામાં તથા પડી જાય, આથી ભીંતા ફાટી જાય, અંદર પાણી ઉત્તરે, આ પ્રમાણે જો દેખાય તે તે ખરાબ દેખાય અને વિષ્યમાં તે પડી પણ જાય માટે આ પ્રમાણે થવા દેવુ નહીં. ૨૦૯.
ब्रह्मविष्णुशिवार्काणां भिन्नदोष करंनही || जिनगौरीगणेशानां ग्रहं भिन्नंविवर्जयेत् ।। २१० ॥
બ્રહ્માના દેવાલયમાં, ત્રિના દેવાલયમાં, શંકરના દેવાલચમાં, સૂર્યના દેવાલયમાં, આ દેવાના દેવાલયેમાં જે કદાચ સાધારણ ખંડિત થાય, તડ વગેરે થાય તે તેમાં દોષ લાગત નથી. જોકે એ થવા દેવું નજ જોઇએ પરંતુ જૈનના દેરાસરમાં, પાર્વતી માતાના મંદિરમાં, ગણપતિ દેવના મંદિરમાં તે જરાપણ ખંડિત થવા દેવું ન જ જોઈએ, તેમ ન જ થવા દેવાં જોઈએ અને દાચ જો થાય તે તે મહાન અન કરે છે તે ખાસ ધ્યાનમાં રાખવુ.
છ
૨૧૦.
व्यक्त त्यक्तं गृहंकुयत् अभिन्नाभिन्नं मूर्तिकम् यथास्वामि शरीरंच प्रासादं चैवताद्रुषम् ॥ २११ ॥
આ સારૂં છે, આ નરસુ છે વગેરે જ્યારે તેમાં ભેદ જણાય ત્યારે જોવું. જે જે દેવતાઓને ભેજ લાગે નહી તેની ફીકર ચીંતા કરવી નહી અને જેમાં ભેજ લાગે તે તુરત કાઢી નાખવું. તે કેવી રીતે ? જેમ શરીરને આપણે
"Aho Shrutgyanam"