________________
આ આસન આપને માટે તૈયાર કરવામાં આવેલ છે માટે આપ ત્યાં પધારો અને આસન ઉપર બીરાજે અને સ્થિર થાઓ. ૧૮૫
ॐ क्लीं श्रीं नमः अनेन मंत्रण एवंशेषस्यस्थाप्यआगच्छअस्मिन्स्थानेस्थिरोभव ॥१८६॥
આ પ્રમાણે ઉપલો મંત્ર બોલીને હે શેષનારાયણ! આ આસન આપને માટે તૈયાર કરવામાં આવેલ છે માટે આપ આસને પધારી બીરાજે અને સ્થિર થાઓ. આ પ્રમાણે આઠ દેવેની પશ્ચિમ દિશામાં સ્થાપના કરવી. ૧૮.
ॐ क्लीं श्री नमः अनेनमंत्रण एवं पापस्य स्थाप्यागच्छ अस्मिन् स्थानेस्थिरोभव
છે ૨૮૭ || આ પ્રમાણે ઉપલે મંત્ર બોલીને હે પાપસ્યા ! આ આસન આપને માટે તૈયાર કરવામાં આવેલ છે માટે આપ આ આસને પધારે, બીરાજે અને રિથર થાઓ. આ પ્રમાણે વિનયથી બાલવું. ૧૮૭.
ॐ क्लीं श्रीं नगः अनेन मंत्रेण एवंरोगस्यस्थाप्यआगच्छअस्मिन स्थानेस्थिरोभव ॥१८८॥
આ પ્રમાણે ઉપલે મંત્ર બેલીને હે રાગદેવ ! આ આસન આપને માટે તૈયાર કરવામાં આવેલ છે માટે આપ આ આસને આવીને બીરાજે અને સ્થિર થાઓ. ૧૮૮.
ॐ क्लीं श्रीं नमः अनेन मंत्रेण एवंनागस्यस्थाप्य आगच्छ अस्मिन्स्थानेरोभव ॥१८९॥
"Aho Shrutgyanam