________________
૭૦
જીર્ણોદ્ધાર वापिकुपतडागानि प्रासादन्नुवनानिच । जीर्णान्युद्धरतेयस्तु पुण्यमष्टा गुणं भवेत् ।। १९८ ॥
વાવ જીર્ણ થઈ પડી ગઈ હોય, કુ ને થઈને પડી ગયે હાય, તલાવ ઘણું જુનું થવાથી પૂરાઈ ગયું હોય, મંદિરે જીર્ણ થઈ ગયાં હોય, ઘરે જીણું થઈ ગયાં હોય, તે ફરીથી જીર્ણોદ્ધાર કરાવનારને નવું કરાવનાર કરતાં આઠ ગણું ફળ મળે છે આવો શાસ્ત્રોનો મત છે. ૧૯૮.
तद्भयंतत् प्रमाणंस्यात् पूर्वमूत्रं न चालयेत् ॥ हीनेतु जायतेहानि निरधिके स्वजनक्षयत् ॥ १९९॥
ગમે તેનો જીર્ણોદ્ધાર કરાવવા હોય તે તે ધ્યાનમાં ખાસ રાખવાનું કે જે માપથી બનાવવામાં આવેલ વાવ, કુ, ઘર, મંદિર, તળાવ વગેરે હોય તે માપથી જીર્ણોદ્ધાર કરાવવો. જે તેથી નીચા માપથી બનાવવામાં આવે તો હાનિ થાય અને જે તેથી ઉંચું કરાવે તો કરાવનારને અને પિતાના કુટુંબને નાશ થાય. માટે જીર્ણોદ્ધાર કરાવવાનું જેટલું લાંબુ હોય, જેટલું ઉંચુ હોય, જેટલું પહોળું હોય તે પ્રમાણેજ કરાવવું, ઓછું વધતું ન કરાવવું. ૧૯
वास्तुद्रव्याधिकंकुर्यात् मृत्काष्टौ शैलजंहिवा शैलजेधातुजेचैव धातुजेरत्नजतथा ॥ २०० ॥
જે હોય તેથી અધિક કરવું તેનું વર્ણન કરવામાં આવે છે. જે પ્રમાણે હોય તેથી અધિક કરવામાં આવે તે
"Aho Shrutgyanam"