________________
જનારે લાવવાં નહીં. આવાં લિંગની સ્થાપના કરવાથી કરનારને તથા કરાવનારને વિનાશ થાય છે. ૧૯૫.
પ્રતિષ્ઠા થયેલ દેવની જગાએ બીજા નહિ
બેસાડવા વિષે. अन्य वास्तुचिते द्रव्यमन्य वास्तु प्रासादेन भवेत् पूजा हेतुन निवेशित व्यसेव्यति ॥ १९६ ॥
બીજા દેને માટે દરેક પ્રકારની સામગ્રી તૈયાર કરાવીએ તે તથા બીજા દેવની પ્રતિષ્ઠા માટે મંદિર કરાવીને તે સામગ્રીથી બીજાજ દેવની પ્રતિષ્ઠા કરીએ તો તે શાસ્ત્રથી વિરુદ્ધ થયું અને તેથી કરનાર તથા કરાવનાર બનેને કાંઈ ફળ મળી શકતું નથી. જેમ બીજાનું ઘર હિોય અને માલિક બીજે થાય તે પ્રમાણે તે નકામું છે. ૧૯
ચલાયમાન ન કરવા વિષે स्वस्थाने स्थापितं पंचविप्रवास्तु शिवालयम् अचाल्यसर्वदेवेषु चालितेराष्ट्रविभ्रमम् ॥ १९७॥
જે જે દેવતાઓને પચે મળીને બેસાડવામાં આવ્યા હોય તેમજ બ્રાહ્મણના દેવતાનું દેરું તથા વિષ્ણુનું દેરું તથા શંકરનું મંદિર આ બધાને ચલાયમાન ન કરવાં. જે રાજા પિતાની સત્તાથી ચલાયમાન કરે તો તે દેશ બીજાને તાબે થાય અથવા તો તે દેશ ઉજજડ થાય. ૧૯૭
"Aho Shrutgyanam'