________________
ॐ क्लों श्री नमः अनेन मंत्रण एवंसुग्रीव स्थाप्यआगच्छ अस्मिन् स्थानेस्थिरोभव ॥१८२॥ - ઉપર પ્રમાણે મંત્ર બોલીને હે સુચિવ ! આ આસન આપને માટે તૈયાર કરવામાં આવેલ છે માટે આ આસને આપ આવીને બીરાજે અને સ્થિર થાવ. આ પ્રમાણે વિનયથી બલવું ૧૮૨.
ॐ ह्रीं श्रीं नमः अनेन मंत्रेण एवं पुष्पदंतस्थाप्य आगच्छ अस्मिन् स्थानेस्थिरोभव
૨૮૨ | આ પ્રમાણે ઉપલે મંત્ર બોલીને હે પુષ્પદેવ ! આ આસન આપને માટે તૈયાર કરવામાં આવેલ છે માટે આપ આ આસને આવીને બીરાજે અને સ્થિર થાઓ. ૧૮૩.
ॐ ह्रीं श्रीं नमः अनेन मंत्रेण । एवं वरुणस्यस्थाप्य आगच्छअस्मिन् स्थिरोभव ॥ १८४॥
ઉપર પ્રમાણે મંત્ર બોલીને હે વરૂણદેવ ! આ આસન આપને માટે તૈયાર કરવામાં આવેલ છે માટે આપ આસને પધારે અને બેસીને સ્થિર થાઓ. આ પ્રમાણે વિનયથી પ્રાર્થના કરવી. ૧૮૪.
ॐ क्लीं श्रीं नमः अनेन मंत्रेण असुरस्थस्थाप्य आगच्छअस्मिन् स्थानेस्थिरोभव॥१८॥ આ પ્રમાણે ઉપલે મંત્ર બોલીને તે અસુર દેવ !
"Aho Shrutgyanam