________________
આપને માટે તૈયાર કરવામાં આવેલ છે માટે આ સ્થાને આપ પધારી આસન કરે અને સ્થિર થાવ. ૧૭૪
ॐ क्लीं नमः अनेनमंत्रण गंधर्वस्थाप्य अस्मिनस्थानेस्थिरोभवः ॥ १७५ ॥
ઉપર પ્રમાણે મંત્રને ભણીને હેમંધર્વદેવ ! આ આસન આપને માટે તૈયાર કરવામાં આવેલ છે માટે આપ અહીં પધારીને આસન ઉપર બેસીને સ્થિર થાવ. આ પ્રમાણે વિનયથી બોલવું. ૧૭૫
ॐ क्लीं नमः अनेन मंत्रेण वितथस्थाप्यअस्मिन् स्थानेस्थिरोभव ॥ १७६ ॥
ઉપર પ્રમાણે મંત્ર ભણીને હું વિતથ દેવ ! આ આસન આપને માટે તિસ્ત્રાર કરવામાં આવેલ છે માટે આ સ્થાને પધારીને આપની સ્થાપના કરી અને ત્યાં આપ સ્થિર થાવ. ૧૭૬
ॐ क्लों नमः अनेन मंत्रण भृगस्थाप्य अस्मिन् स्थानेस्थीरोभव ॥ १७७ ॥
ઉપર પ્રમાણે મંત્ર બોલીને હે ભંગદેવ! આપને માટે આ સ્થાન તૈયાર કરવામાં આવેલ છે માટે આપ ત્યાં પધારી આપની સ્થાપના કરી સ્થિર થાવ. ૧૭૭
ॐ क्लीं नमः अनेन मंत्रेण मृगस्थाप्य अस्मिन् स्थातेस्थिरोभव ॥ १७८॥ ઉપર પ્રમાણે બોલીને હે મૃગદેવ ! આ આસન આપને
"Aho Shrutgyanam