________________
ઉપરને મંત્ર બોલીને દક્ષિણ દિશામાં યમની સ્થાપના રેવને પ્રાર્થનાપૂર્વક કરવી. આ રથાને આવીને સ્થિર થાવ અને આપની સ્થાપના કરે. ૧૯૬ ॐ श्रीं नमः अनेन मंत्रण
इन्द्रस्थाप्यअस्मिन स्थानोस्थिरोभव ॥ १६७ ॥
ઉપરને મંત્ર બોલીને હે ઇદ્ર દેવ ! આ સ્થાન આપનું સ્થાપન કરેલ છે માટે આ સ્થાને આવીને સ્થિર થાવ એ પ્રમાણે એલવું. ૧૬૭ ॐ ह्रीं श्रीं नमः अनेन मंत्रण
सूर्यस्थाप्य अस्मिन् स्थाने स्थिरोभव ॥ १६८॥
ઉપરને મંત્ર બોલીને સૂર્યદેવ ! આપને માટે સ્થાન તૈયાર છે માટે ત્યાં આપનું સ્થાપન કરીને સ્થિર થાવ, આ પ્રમાણે વિનયથી બાલવું. ૧૬૮ ॐ ह्रीं श्रीं नमः अनेन मंत्रण
सत्यस्थाप्य अस्मिन् स्थानेस्थीरोभव ॥ १६९ ॥
ઉપર પ્રમાણે મંત્ર બોલીને તે સત્ય દેવ ભગવાન ! આ સ્થાન આપને માટે તૈયાર કરેલ છે માટે તે સ્થાને આવીને આપ સ્થિર થાવ. ૧૬૯ ॐ ह्रीं श्रीं नमः अनेन मंत्रेण અસ્થાઇ રિસાન થાનેરિથમવ ! ૨૭૦ ||
ઉપરનો મંત્ર બોલીને હે ભૂશદેવ ! આ આસન આપને માટે તૈયાર કરેલ છે ત્યાં આપ પધારીને આપની સ્થાપના કરી અને ત્યાં આપ સ્થિર થાવ. ૧૭૦
"Aho Shrutgyanam