________________
હાય, જે જમીનમાં સપના રાફડા વગેરે હોય, આવા દેષવાળી જમીનમાં ઘરે ન બનાવવાં. જે બ્રાહ્મણને ઘર કરવું હોય તો ધોળા રંગની જમીન શ્રેષ્ટ છે, ક્ષત્રિયોને રાતા રંગની જમીન શ્રેષ્ઠ છે તેમજ શૂદ્રોને કાળા રંગની જમીનમાં અરે બનાવવા માટે શ્રેષ્ટ છે. આ પ્રકારની જમીનમાં ઘર બાંધવાં. ૬૩
દરજજા પ્રમાણે ઘરનું પ્રમાણ. द्वात्रिंशतपर्यतं चतुर्हस्तादितोग्रहम् ॥ ततोराज्यग्रहं कुर्यात् अष्टोत्तरशतार्धवा ॥६४॥
ચાર, છ, સાત તેમજ નવની ગણતરી કરીને ઘર બનાવવું. બ્રાહ્મણે ૨૨ ગજનું ઘર બનાવવું, ક્ષત્રિયે ૨૬ ગજનું ઘર બનાવવું, વૈષ્ય ૨૪ ગજનું ઘર બનાવવું, શકે ૨૦ ગજનું ઘર બનાવવું અને અતિશૂદ્ર એટલે અંત્યજ વગેરેએ ૧૬ ગજનાં ઘરો બનાવવાં. રાજાઓનાં ઘર ૧૦૮ એક આઠ ગજમાં બનાવવાં આ પ્રમાણે શાસ્ત્રોને મત છે. ૬૪
ઘરનો આરંભ કયારે કરશે તથા વૃક્ષફળ. यामार्धे वेश्मतछायां वेश्मप्रासादजांत्यजेत् ॥ सोम्यादिकंशुभाप्लवषवयेदंबरपिपला ॥६५॥
રાત અને દિવસના આઠ પ્રહર થાય, એક પ્રહરના ત્રણ કલાક. આ પ્રમાણે જ્યારે બરાબર બે પ્રહારે બપોર થાય છે અને તે વખતે સૂર્ય બરાબર મધ્યભાગમાં આવે છે. છાયા ઘર પરથી નીચે ઉતરે છે તેમાંથી અરધો પહોર બાદ કરીને ઘરને આરંભ કર અગર તે અરધો પાર
"Aho Shrutgyanam