________________
તેનું માપ આ પ્રમાણે કરવું. નમણ આઠ ભાગથી આરંભીને અડસઠ ૬૮ ભાગ સુધી રેખાની નમણુ કરવી. ચાર ભાગથી વધારતા જવું ચારે બાજુ સેળ સેળ ૧૬ ભાગ થશે. ઉંચાણમાં ત્થા બાંધણાથી તથા નમણમાં ભાગ સર કરવા. ૮૫ उर्धाअष्टादशासास्यु तिर्यक् शोडषमेव च ॥ चक्रेस्मिन् भवत्येव रेखाणांशंडशेरद्वयम् ॥८६॥
ઉંચાણમાં અઢાર ભાગ કરવા અને બાંધવામાં ૧૬ ભાગ કરી રેખામાં અને બાંધણના ભાગની સાથે એક એક ભાગ મેળવી લે. ૮૬ त्रिषडाषडवृद्धि श्चयवेद्रष्टादशोवहि ।। एकैकांशैकलाष्टौच समाचार्याश्चषोडश ॥८७||
પહેલા બાંધણમાં છથી વધારતાં જવું તે ભાગ ૧૮ અઢાર સુધી વધારવું અને એક એક અંશથી વધારીને રોળ ભાગ સુધી વધારવું. આઠ ભાગ હોય તો બેકી ભાગ વધારવા એટલે ૧૬ ભાગ. ૮૭
द्वीतीयाप्रथमेपंडे कलाष्टौद्वितीयैन वा ॥ तृतीयंदशषडेषु शेयंयू.श्वयंक्रमम् ॥८८॥
બે ખંડને ભેદ આ પ્રમાણે છે. ભાગ ચાર ૪ થી ભાગ સળ સુધી કરવા તે આઠ ૮ ભાગ સુધી કરવા અને એ ભાગથી બાંધણામાં ભાગ ૯ સુધી કરવા અને ત્રણ
"Aho Shrutgyanam