________________
તે ધજાગરા માટે લાકડું ગાંઠા વગરનું હોવું જોઈએ, તેમજ વીંધાવાળું તથા ખરબચડું ન લેવું જોઈએ, તેમજ વાંકું કે ફાટેલું ન હોવું જોઈએ તે ખાસ “યાનમાં રાખવું. સારું, સીધું, સારી રીતે મેળ, સારી રીતે હાંસે પાડેલ તામ્રાધાર કરવો અને કંગની બેકી કરવી ને ગાળા એકી કરવા. ૧૧૩ दंडदैर्ध्यशडांशने मर्कमध्यर्धेनविस्तृता अर्धचन्द्राकृतिपाश्चै घंटौर्धनकलशस्तथा ॥ ११४ ॥
ધજાગરાની ઉંચાઈમાં ભાગ છ કરવા તેમાં એક ભાગની પાટલી લાંબી કરવી. લાંબીની અર્ધ પહેળી કરવી. તેમજ પહોળીની અધ તથા ત્રીજે ભાગે જાડી અને પાટલીને તળીએ અર્ધ ચંદ્રાકાર કર. પાટલીના મથાળે એટલે ઉપર મેઘરે કરવો. ૧૧૪ ( જુઓ પાનું ૩૦ ચિત્ર નં. ૬)
ध्वजादंडप्रमाणेन देर्धेष्टांशेनविस्तरै ॥ नानावस्वैविचिधा त्रिपंचाशशिखोत्तमा ॥ ११५ ॥
ધજાગરે જે પ્રમાણમાં ઉંચો હોય તે પ્રમાણમાં ધજા પણ લાંબી કરવી અને લાંબીના આઠમા ભાગે પહેલી કરવી. નાના સુંદર વસ્ત્રોની દવા બનાવવી. ત્રણ પાટની અથવા તો પાંચ પાટની એટલે એકી પાટની દવા કરવી. આવી રીતે જાનું માન કહેલ છે. ૧૧૫
पुरेनगरेकोटे रथेराजामहेतथा वापीकुपनडागेषु ध्वजाकार्याशुषोना ॥ ११६ ।
"Aho Shrutgyanam