________________
૪૬
દરામાં તથા દેવાલયેામાં દેવની પ્રતિષ્ઠા કરાવીને ને ધજા ચડાવવામાં આવે તે તેને જેટલાં પૃથ્વીમાં તીર્થો છે તેમાં નહાવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે તેટલું પુણ્ય થાય છે; તેમજ દશ અશ્વમેઘનુ પુણ્ય તેને પ્રાપ્ત થાય છે અને જે મનુષ્ય દેવાલયેા ઉપર તથા મંદિર ઉપર ધજાએ ચડાવે છે તેની ઉપર દેવતાએ તથા પીતૃ પ્રસન્ન થાય છે એવા શાસ્ત્રના મત છે. ૧૧૮
पंचाशत्पूर्वतपश्चात् आत्मानं तथाधिकम् ॥ शतमेकोत्तरंसोप तारयेत् नरकार्णवात् ॥ ११९ ॥
જો મનુષ્યો દેવાલય ત્થા મંદિર કરાવે તેા તેમને કેટલું પુણ્ય થાય તે કહેવામાં આવે છે. જે પુરુષ દેવાલય અથવા મંદિર કરાવનાર છે તે તેની પચાસ પેઢી પાછલી તથા પચાસ પેઢી આગલી તેમજ તે આ પ્રમાણે એકસે અને એક પેઢીને તારે છે અને પાતે પણ તરે છે અને એની સેા પેઢીમાં કોઈપણ નરકરૂપી સમુદ્રમાં પડેલ હાય તેના ઉદ્ધાર થાય છે, તે તરી જાય છે, મંદિર તથા દેવાલય કરાવનાર સ્વર્ગમાં જાય છે અને સ્વર્ગના સર્વ પ્રકારના સુખા ભાગવે છે. ૧૧૯.
ઇતી વાદીલક્ષણુ પુણ્યાધીકાર સંપૂર્ણ મ્
-(*)~
"Aho Shrutgyanam"