________________
પર
પહેલાં મહાદેવના લલાટમાંથી પૃથ્વી ઉપર પરસેવાનું બિંદું પડયું. તેમાંથી મહાભયંકર ભૂત ઉત્પન્ન થયા. તે ભૂત એવા ભયંકર હતા કે દરેક ભૂતાને દુ:ખથી પણ સહન કરી શકાય તેવેા નહતા, આવા પરાક્રમી ભૂતની ઉત્પત્તિ થઇ. ૧૩૬
गृहीत्वासह सादे न्यं भूमौ अधो सुखम् । जानुनीकोणीयोपादौ रक्षोदिशीबेसीरे ॥ १३७ ॥
તે ભૂતને દેવે એ એકદમ પકડીને નીચે સૂખે પૃથ્વી ઉપર પછાડયે, કોઈએ જાનુમાં માર્યા, કેાઈએ કેાણી ઉપર માર્યાં, કાઇએ પગથી માર્યાં, આ પ્રમાણે તેને પૃથ્વી ઉપર નાખી દીધા. ૧૩૭
चत्वारिसधुतापंच वास्तुदेवस्थिता तक्ष ।। देव्योष्टी बाह्यागास्तेषां वनसाद्वास्रुरुच्यते ॥ १३८ ॥
વાસ્તુમાં ૪૫ દેવતાના વાસ છે અને આઠ દેવીઓને વાસ છે માટે તેઓને દરેકને અલિદાન વગેરે દઈને સતાષ આપવે, નહિ તેા તે કાપાયમાન થાય છે અને ઘણુંજ દુખ પૈદા કરે છે માટે તેઓને પણ પ્રસન્ન રાખવા અલિદાન વગેરે દેવું.૧૩૮
अधोमुखेन विज्ञतौ सिदशैर्विहोताबली ॥ तेनैवबलिनाशान्ति कुरुतेहानिपुन्यथा ॥ १३९ ॥
જે દેવીઓએ નીચે ભૂખ કરીને પૃથ્વી ઉપર પછાયેા છે તેને પણ બલિદાન દેવું. જો તેને અલિદાન દેવામાં નહિ આવે તે તે શાંતિ અને સુખને પ્રાપ્ત કરવા હિ
"Aho Shrutgyanam"