________________
૫૪
इशोमूनिपरजन्यो दक्षिणांकर्मसमाश्रितम् । जयस्कंधेमहेन्द्राधा पंचदक्षिण बाहुगा ।। १४३ ॥
ઈશ્વર માથા ઉપર બેઠા છે, પરજન્ય દેવતા દક્ષિણ તરફ બેઠા છે, જયદેવ ખંભા પર બેઠા છે, મહેન્દ્ર આદી પાંચ દેવતાઓ જમણી તરફ બેઠા છે. આ પ્રમાણે દેવતાઓ બેઠેલા છે. વાસ્તુ પૂજા વિનાજ કોઈ ઘર તેમજ મંદિરે તેમજ વાવ, તલા, પ્રાસાદો વગેરે કરે છે તે કરનારને તથા કરાવનારને બન્નેનો નાશ થાય છે અને તેની પ્રજા પણ ઘણી જ દુખી રહે છે. માટે વાસ્તુની પૂજા અવશ્ય કરવી આ શાસ્ત્રને મત છે. ૧૪૩
अथ वास्तुदेवनी पुजानी विधि लिख्यते - વાસ્તુદેવની મૂર્તિ સેનાની ગાદીયાણું ૧ સવાની કરવી. १ मुर्तीनातारंणादिद्धक्षततः पुजाः आचमनंप्राआः
अत्रायः तिथौ नौतमग्रह प्रवेशनिमितवास्तु ॥ १४४ ॥ पुजामहं करिष्ये આ પ્રમાણે બલીને વાસ્તુની પૂજા આરંભ કરવો.૧ २ अयमस्मस्नानत्रायुषमंत्रण भस्मस्नानस्मर्पयानि ॥१४५।।
આ પ્રમાણે મંત્ર બોલીને ભસ્મ સ્નાન અર્પણ કરવું.૧૪૫ ३ मृतीकाहस्ते पापं इतिमंत्रेण मृतीकास्नानं समर्पयामि
આ પ્રમાણે મંત્ર બોલીને માટીનું સ્નાન અર્પણ કરવું.૧૪૬
"Aho Shrutgyanam