________________
૫૦
स्वामिनाशोभयेत् यस्मात् तस्मात् ।। पूज्योहितार्मिलोके पदकोणे रेखाथालान्तरेपदे ॥१३४॥ मध्येपूर्वोतरेतिास्रतक्तस्यपातस्ख्यामयः ।। भितिस्थंभंचरेखांतोवर्जयेत्कीलीकादिकां ॥ १३५ ॥
અર્યમાદી દેવોને માટે ચાર ચાર ભાગ કરવા. મધ્યભાગમાં બ્રહ્માની સ્થાપના કરી તેને માટે પણ ચાર ભાગ કરવા, તેમજ માંહેલા ખૂણામાં જે દે છે તે દેવેને માટે બે બે ભાગ કરવા તેમજ બહારના ભાગમાં જે દેવાની સ્થાપના કરી છે તેને માટે અધે અર્ધો ભાગ કરવો. આ પ્રમાણે ભાગ કર્યા પછી જે બાકી રહે તે બધાને એક એક ભાગ કરે. આ પ્રમાણે ચોસઠ પદ વાસ્તુને નિર્ણય કહી બતાવ્યું.
હવે એકાશી પદનું વાસ્તુ જે આગળ કહી ગયા છીએ તેને નિર્ણય કરવામાં આવે છે. તેમાં વિરાડ મધ્યે બ્રહ્માની સ્થાપનાનાં પદ નવ કરવાં. અર્યમાદી દેવતાનાં ચાર પદ કરવાં, તેની રીતઃ અર્યમા ૧ વવસ્વાન ૨ પિતૃ ૩ અને વિષણુ ચાર, આ ચાર દેવોને માટે છ ભાગ કરવા. પછી માંહેલા ખૂણામાં આઠ દેવતા છે તેનાં નામ આપ ૧ આપવષ્ય ૨ સાવીત્રી ૩ સવીતા ૪ ઇંદ્ર ૫ ઇંદ્રજય ૬ રુદ્ર ૭ રુદ્રાદશ આ આઠ દેવતાઓને માટે બે બે ભાગ કરવા.
આ બારના બત્રીશ દેવતાઓ કહ્યા તેઓને માટે એક એક ભાગ કરે. એ પ્રમાણે એકાશીપદને વાસ્તુ કરો .
"Aho Shrutgyanam