________________
૩૧ પાઈચામાં દસ ભાગ કરવા. તેમાં માથું એટલે ઉપલે ભાગ છનું બાંધણું રાખવું. જે વધારે રાખવામાં આવે તો દોષને આપનાર થાય છે અને જે પાંચના માપથી કરવામાં આવે તો તે બેઢંગવાળું થઈ જાય છે–ભાને આપી શકતું નથી. ૮૧
संपादं शिखरं कार्य सकर्ण शिखरोदयम् ।। सपादकर्णयोर्मध्ये रेखास्युः पंचविंशति ॥८२॥
શિખર કરવું તે રેખાના પાઈચાની પહેલાઈથી સવાયું ઉંચું કરવું. પાઈચાની લંબાઈમાં ભાગ પચીસ વચમાં કરવા. ૮૨
सपादकर्णयोर्मध्ये उदये पंचविंशति ॥ मोक्तारेखाक्रमदे लवणे पंचविंशति ॥८३॥
શિખર ઉંચું હોય તેમાં પચીસ ભાગ કરવા અને રેખાની બાજુમાં બાંધણમાં ભાગ પચીસ પચીસ કરવા. ૮૩
पंचदीनंदयुग्मांतं षडातितेषूऽनुक्रमात् ॥ अंशध्याः कलाकार्या देध्यस्कंधे च तत्समा ॥८४॥
પાંચ ભાગથી આરંભ કરવો તે ઓગણત્રીશ ૨૯ સુધી વધારો અને છ થી આરંભ કરવો તે ઓગણત્રીશ ભાગ સુધી વધારતા જવું. ઉંચાણમાં તથા બાંધણામાં પણ તે પ્રમાણે જ કરવું અને વચ્ચે પણ તે પ્રમાણે કરવું. ૮૪
अष्टदावष्ट पष्टयांतं चतुवृाचशोदश ॥ दैधेतुल्याः कलास्कंध्ये एकाहीनास्छ शोभना ||८५|| રેખાની નમણ કેમ કરવી તે બતાવવામાં આવે છે.
"Aho Shrutgyanam