________________
પ્રકરણ ૬ પ્રાસાદના અંગે તથા રેખાનિર્ણય. द्रष्टीपस्छानंछाद्यास्योः माहास्यात् ॥ ૐ જીંતર્થવવાના છંછંgધાતુવાહરણ ૭૮
હવે શિખર કેવી રીતે કરવાં તેનું વર્ણન કરવામાં આવે છે. શિખર ઉપર શિખરે તેની ઉપર પણ બીજાં શિખરે બનાવવાં. તેમાં શિખરે ઉંચાં તેમજ માપનાં બનાવવાં તેમજ શિખરો ગરસેંથી નીકળતાં બનાવવાં. શિખરો ઉરશ્ચંગ કરતાં જવું અને પ્રાસાદની વચલા શિખર સાથે જુગતી બનાવતાં જવું. ૭૮
मूलकणे रथादौच एकद्वित्रिक्रमंन्यसत् ॥ निरंधारेमूलभित्तौ साधारेभ्रमभितषु ||७९।।
રેખામાં ત્થા ભદ્રમાં કેટલાં શિખરો ચડાવવાં તેનું વર્ણન કરવામાં આવે છે. એક શિખર બે શિખર અને ત્રણ શિખરે આટલાં શિખરો તથા ઉરશ્ચંગ કરવા ભ્રમ વગરની ભીંતા હોય તે આસારની ફરકમાં પાઈચા કરવા નસીધારાજે ભુમી કરી તેની ફરકે ભુમીની ભીંત કરવી. ૭૯
उरुश्रंगं च भद्रेस्युरे कादीचग्रहसंख्यया ।। त्रयोदशैर्धसप्ताधो लुप्तानिचो श्रृंगकै ॥८॥
ભદ્રથી ઉરથંગ એકથી આરંભીને નવ સુધી ઉર શૃંગ કરવાં. નવ ઉરશ્ચંગથી વધારે ઉરશ્ચંગ વધારવાં નહીં. ઉંચાઈમાં તેર ભાગમાંથી સાત ભાગ સુધી ઉરશ્ચંગ કરવું. નીચેથી બાદ કરતાં જવું અને શૃંગો બનાવતા જવું. ૮૦
"Aho Shrutgyanam'