________________
શિખરની ગોળાઇની કામડી. रेखामूलस्यविस्तारात् पनकोशंसमाचरेत् ॥ चतुर्गुणेनसूत्रेण सपादशिखरोदयम ॥१२॥
શિખરના રેખાના મૂળથી આરંભીને બાંધણાના મથાળા સુધી જે પલાણ ભાગ હોય તેમાં બે વચ્ચે પદ્મફેશનું (ચાચારી પાડી) ચિન્હ કણેથી કરવું, પહોળાઈથી ચાર ગણુ સૂત્રે કરીને શિખરની નમણ (ગોળાઈ) ની કામડી ફેરવવી. સવાયું શિખર ઊંચું કરવું. ૯૨
श्रृंगोश्रृंगं प्रत्यांतंच स्त्वंडकान्गणथेत्सुधि तवंगतिलकंकर्णा कुर्यात्मासाद भूषणम् ॥ ९३ ॥
શિખરની ગણત્રી કરવી તથા ચોથગરાશીયાની ગણત્ર કરવી. તેની ઉપર આવતાં ઈંડાઓની ગણત્રી કરવી. ઈંડાની પાસે આ માત્રા ગણવી અને ખૂણા ઉપર તિલકે કરવાં. આ બધાં પ્રાસાદની શોભા માટે કરવાં અને તિલકની પાસે કૂટ પણ કરવાં ૯૩.
दशांशेशिखरेमूले अग्रे तत्रनवांशके सा(शकौ रथौकोणौ द्वौशेषभद्र मिशते ॥ ९४ ॥
શિખરના મૂળને ભાગ દસ ભાગથી કરો અથવા દશાં-- શથી કરે અને શિખરના ઉપરને (બાંધણને) ભાગ નવ ભાગથી કાર અથવા, નવ અંશથી કરો તેમાં પા ભાગને પઢરે કર તથા રેખા ભાગ બની કરવી અને બે ભાગનું ભદ્ર કરવું. ૯૪
(જુ પા. ૩૦ ચિત્ર નં. ૧–૨.)
અં
કલ અને *૧-૨)
"Aho Shrutgyanam