________________
૨૮
તેનું વન કરવામાં આવે છે. વીમાનાદી છંદું, નાગરાદી છંદ,સી હાવલાડુનાદી છંદ પ્રાસાદ, વલ્લુભાદી, ફાસનાકારાદી છંદ પ્રાસાદ, રથા હાદી છંદ પ્રાસાદ આ પ્રમાણે છંદોના પ્રાસાદો કરવા. ૭૬
प्रवर्ते सर्वदेशेषु व्योमवंदन वर्तते ॥ एतेषु भरतक्षेत्राद्ये देशानुक्रम कथ्यते ॥७७॥
આ પ્રમાણે ભરત દેશના ક્ષેત્રનું વર્ણન એટલે જે દેશમાં જે જે પ્રાસાદ છંદ કરવાનું કહ્યું છે તેનું વર્ણન કરી બતાવ્યુ છે.
જે
આ પ્રમાણે મેાટા મેાટા સારા સારા ચૌદ પ્રાસાદનું વર્ણન કરી ખતાખ્યું છે પર ંતુ બેતાલીશ પ્રકારના છંદ પ્રાસાદ છે છે જેવા કે રૂચકાદી, શ્રી કુટકાદી, વૃદ્ધિ ભાવાદી, લઘુ સિધ્યાદી,ન ંદાદી, ની ઘાદી, કુભાદો, સુતરાદી, પુષ્પકાદી, કુમારાદી, રત્નમુકાદી, કમલાદી, ચીત્રકુટાદી, શ્રીમુખાદી, વ્યંતરાઢી,જે જાત નાગરેલા પ્રાસાદ થાય છે. સમાઘી ઉપર તે કીરલાદી, હું સાદી શેષશદી, જ્યાદી, ચીત્રઘંટ આદી કુકુલ આદી અનતાદી, ઇશ્વરાદી અને ચાસાદી આ પ્રમાણે.
ગુરૂભૂખે બેતાળીશ પ્રકારના પ્રાસાદનું વર્ણન કરેલ છે. આ પ્રમાણે દરેકના ભેદની સાથે કુલ શિખરાના ભેદ અઢાર લાખ અને પાંત્રીસહજાર આટલા પ્રકારના શિખરાના સેક્રે છે. આ ભેદ્દે ગુરૂવ્રુતી નામના ગ્રંથમાં લખેલ છે ઉપર લખેલ કેટલીક જાતના, હાલમાં મહાન ગ્રંથ અપરાજીત નામના ગ્રંથમાં છે. ૭૭
"Aho Shrutgyanam"