________________
છે, તેમજ કમથી સાગર તેમજ શ્રી થયેલા છે. કમ સિવાય કાંઈ પણ થયેલ નથી. ૩૦
संभूताश्च शंभुनासर्व सप्तद्वीपावसुंधरा ॥ संमुद्रा संस्थितासर्व नागांतेच सुअचिंतः ॥३१॥
હવે તે શંભુ વૈરાટરૂપે સાત સમુદ્રવાળી તથા સાત દ્વીપવાળી પૃથ્વીમાં તેમજ પાતાળમાં કેવી રીતે રહેલ છે તે સાંભળ. પાતાળમાં તે વિરાટ સ્વરૂપના ચરણની પૂજા કરે છે અને મૃત્યુ લેકમાં તેને મધ્યભાગ પૂજવામાં આવે છે. બ્રહ્મલોક વગેરેમાં તે વૈરાટ સ્વરૂપનું શિર પૂજવામાં આવે છે. આવી રીતે દરેક જગાએ તે વૈરાટસ્વરૂપ વ્યાપક છે. ૩૧ क्षरोक्षीरदना सर्पिरासादस्यांच भोजकै ॥ शान्तोदग्धा मितिप्रोक्त शंभु विष्णु शतोद्भवा ॥३२॥
મીઠે, ખારો, દુધ, દહીં, ઘી, મધ, શેરડીના રસને વગેરે સાત સમુદ્રોનાં નામ છે. તે સમુદ્રો વિષણુથી વ્યાપક છે તેમજ તેનાથી થયેલા છે. ૩૨
अनेक शैल कुलारम्या पृथ्वी द्वीप च सागरा ॥ पृथमानास्थिरासर्वे शंभुश्चैक सृष्टी कोद्भवा ॥३३॥
અનેક પર્વતોથી શોભાયમાન આ પૃથ્વી પહેલા અનેક ખાડાટેકરાથી વ્યાપક હતો પણ જ્યારે પૃથુરાજાએ શંકરનું મહાન તપ કરીને તેમને પ્રસન્ન કરીને આ પૃથ્વીને ખાડા
"Aho Shrutgyanam