________________
પુણે મૃત્યુ વિષંતિ માટે જે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તે મૃત્યુલોકમાંજ થઈ શકે છે માટે મૃત્યુલોક શ્રેષ્ઠ છે. ૪૬
સૂર્ય
एकैकास्तेज रुपाद्या सूर्यकोटीसमुद्भवा ॥ अथमनकाम नोद्भवा द्वितीयास्फटीकनिर्मला ॥४७॥
તે સાતે લેકમાં જુદા જુદા સાત સૂર્ય રહેલા છે તે દરેક લોકમાં જુદા જુદા પ્રકાશવાળા છે અને તે દરેક લેકમાં એક જ પ્રકાશથી સૂય રહેલ નથી તેનું હવે વર્ણન કરવામાં આવશે. તેમાં પ્રથમ લેકમાં સ્ફટિક જે નીચે સૂર્ય છે અને બીજા લોકમાં સે સૂર્ય જે તેજવાન સૂર્ય છે. ૪૭
तृतीयानिलकेन्द्रा वैदुर्याश्च चतुर्थकम् ॥ पंचमं पद्म रागाद्यो वजकाख्यात शष्टमः ॥४८॥
અને ત્રીજા લોકો સૂર્ય નીલમ જેવું છે. જેથી લેકને સૂર્ય વૈદુર્યમણિ જે છે અને પાંચમાં લેકને સૂર્ય પધરાગમણિ જે છે અને છઠા લેકને સૂર્ય વીજનીના આકારવાળે છે. આ પ્રમાણે છ લેકના સૂર્યના પ્રકાશ છે. ૪૮
सप्तम पंचरन्ताख्यात् उर्ध्वब्रह्म च तेजसाम् ॥ तेजोभवामहाजोति संसार स्थितिकारक ॥४९॥
- સાતમે લેક જે જ્ઞાનલેક છે તેમાં પંચરત્ન નામને સૂર્ય મહાતેજસ્વી છે. તે બ્રહ્મના તેજથી ઘણેજ સુંદર
"Aho Shrutgyanam