________________
દેખાવડો અને તે સંસારને સ્થિતીભુત છે. આ પ્રમાણે હે અપરાજીત રાજા! તને તારા પ્રશ્ન પ્રમાણે સાત લેકના સાત સૂય કહી બતાવ્યા. ૪૯
सस्यतेजसांतेजो समस्तेदं जगत् स्थावर जंगमम् ॥ त्रैलोकयोद्भवंजोति आहादकारकम् ॥५०॥
બ્રહ્મતેજ તે બ્રહ્મતેજના તેજથી આ સ્થાવર, જંગમ, પ્રાણી માત્ર તેમજ સ્વર્ગ અને પાતાળ ઉત્પન્ન થયેલ છે અને તે બ્રહ્મતેજથી સર્વનું પોષણ થાય છે તેમજ તેનાથીજ સર્વને લય થાય છે. દરેક પ્રાણું માત્રમાં આનંદ એવી જે વસ્તુ દેખાય છે તે બાતેજની સત્તાથી જ દેખાય છે. ૫૦
धर्मार्थकाममोक्षणां संभवं ज्योति कोद्भवा ॥ तेजोज्ञानाद्भवोज्योति मूर्यकोटि संप्रभम् ॥५१॥
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે પદાર્થો તે બ્રહ્મતેજની ઉપાસનાથી જ મનુષ્યને મળી શકે છે તેમજ
જ્યાં સુધી બ્રહ્મતેજના જ્ઞાનને મનુષ્ય યથાર્થ જાણું શકતો નથી ત્યાં સુધી જન્મ મરણની યાતનાને મટાડી શકતો નથી. તે બ્રહ્મતેજથી આ જગતની રચના થએલી છે અને એ નાજૂ તે ગોક્ષ સિમાજPજ્ઞાન સિવાય મેલ થઈજ શકતો નથી આ પ્રમાણે વેદમાં પણ ઢંઢેરો પીટાવીને કહેલ છે. ૫૧
कलानिमि वरुदत्वम् कलातेज कालमुद्भवी ॥ व्योमोद्भवज्योतिरुपं कलानियोतियोभवान् ॥५२॥
ર
',
"Aho Shrutgyanam