________________
૧૪
अपराजीतोवाच ॥
पातालमृत्युलोकैश्च कथितं प्रमाणकम् ॥ स्वर्ग च कथयसि तात प्रासाद कुरुमेप्रभो ॥४१॥
અપરાજીત રાજા પુછે છે કે, હે ગુરુ ! પાતળ અને મૃત્યુલેાકનુ પ્રમાણ કહેા અને સ્વર્ગનું પણ પ્રમાણ કહેવા માટે મારા ઉપર હે પ્રભુ! કૃપા કરે. ૪૧
श्रीविश्वकर्मोवाच ॥
जंबुद्वीपाचोर्द्धख्याता स्वर्गलोक सप्तभी | सप्तस्वर्ग माख्याता देवानांच तथालयम् ॥४२॥
આ પ્રમાણે અપરાજીત રાજાના પ્રશ્નો સાંભળી શ્રી વિશ્વકર્મા ભગવાન કહે છે કે હું અપરાજીત રાજા સાંભળ ! જ બુદ્વીપથી ઉપર સાત લેકે રહેલ છે, તેમાં સ્વગલેકને સમાવેશ થાય છે. તે સ્વર્ગ લેાકમાં સુદર શૈાભાથી યુકત દેવેને રહેવાને માટે સ્થાને છે. ૪૨
संस्थिता कर्मयोगेन पात्रेपात्र मिवात्परम् ॥ सृष्टीसुद्भवासर्व कथयामिते सुवृत ॥ ४३ ॥
દરેક લેાકેાને જેવાં જેવાં કર્યાં કરે છે તેવા તેવા જન્મ ધારણ કરવા પડે છે. જેમ કમ પ્રમાણે કોઈ રાજા થાય છે, કાઇ રક થાય છે, કાઇ મૂખ થાય છે તેમજ કેાઈ ત્રણકાળને જાણનાર થાય છે તેમ હું શ્રેષ્ઠ વૃતીવાળા અપરાજીત ! આ દરેક દેખાતું સૃષ્ટિનું મડળ-પરમાત્માના રૂપમાંથી થએલ છે. ૪૩
"Aho Shrutgyanam"