________________
દેવતાઓ અગ્નિ ને ગુરુ વગેરેની પૂજા અર્ચના કરવાથી તેમજ તેઓની આજ્ઞા પ્રમાણે વતન કરવાથી જે કાર્ય થાય તે ધર્મ કહેવાય. નદી સમુદ્રો વગેરે તીર્થો કહેવાય. તેમાં સ્નાન કરવાથી તેમજ તીર્થકાંઠે દાન કરવાથી પાપને નાશ થાય છે અને નિર્મળ થવાય છે. ૨૩
पाताल भूधरालोका तीर्थत्थेपुण्यसागराः ॥ संचितकर्मयोगेन पात्रेपात्र मियातपरम् ।।२४॥ .
જેમ પૃથ્વીપર સાગર નદી, વગેરે તીર્થો રહેલાં છે તેમ પાતળમાં પણ રહેલાં છે. સૌ સૌના પ્રારબ્ધ પ્રમાણે જેમ દરેક વસ્તુ પ્રાપ્ત થાય છે તે પ્રમાણે દરેક લોકોમાં તીર્થો, નદી, સમુદ્ર તેમજ ધર્મો હેલા છે. ૨૪ उछायद्वीगुणास्तीर्णा कर्मेणापीसुसंस्थीता ॥ ब्रह्मासृष्टी भवाशैल पातालतलमेव च ॥२५॥
પૃથ્વી ત્રણ ગુણથી યુક્ત છે. તેમાં ત્રણ ગુણવાળા જીવે છે. તમે ગુણવાળા પશુઓ, રજોગુણવાળા મનુષ્ય સત્વગુણવાળા દેવે વગેરે. પૃથ્વી ત્રણ ગુણેથી વ્યાપક છે. ૨૫
દ્વીપ તથા સાગરે. तदोर्खा सागराद्वीपा शनैश्चा भूमि संस्थिता ॥ जंबुद्वीपा प्रथमाए सप्तद्विपा वसुंधरा ॥२६॥ આ પ્રમાણે આ પૃથ્વીની ઉપર સારી રીતે ગોઠવાયેલ
"Aho Shrutgyanam