________________
પ્રકરણ ૨ પૃથ્વીનું પ્રમાણુ.
श्रीविश्वकर्मोवाच ॥ ब्रह्मांडेतेषु यापृथ्वी योजनेशत कोटीभिः॥ नीशेव्यंतर लोक भुवनानेकवासिना ॥२०॥
હિવે પછી પણ વિશ્વકર્મા ભગવાન અપરાજીત રાજાને કહે છે કે હે રાજન! સાંભળ. બ્રહ્માંડથી પૃથ્વી પર કેટી પેજન નીચે છે એટલે ચાર કરોડ ગાઉ નીચે છે અને તે પૃથ્વીની નીચે પણ સાત પાતાળ છે તેમાં પણ લોકો વસે છે. ૨૦
सरिता समुद्रोपश्च शैलानीमरुतोद्भवा ॥ तडागा विविधामूत्र तीर्थधर्म संकिर्तीता ॥२१॥
આ પૃથ્વી પર નદીઓ તથા સમુદ્રો તેમજ પર્વત તેમજ નદીઓ ઉપર જે તીર્થો છે તેની પણ વીગતવાર સૂત્ર પ્રમાણે કથા કહીશ તે તું સાંભળજે. ૨૧
पातालांते यापृथ्वी योजनै दशकोटीभिः ॥ लक्षस्याग्रे सहस्राणां एकोनविंशतिस्तथा ॥२२॥ હવે પાતાળમાં જે પૃથ્વી છે તેનું પ્રમાણ કહેવામાં આવે છે. સો કરોડ જન વિસ્તારવાળી છે અને આ ચૌદ બ્રહ્માંડની અંદર એક લાખ અને એકવીશ હજાર નદીઓ તેમજ સમુદ્રો રહેલા છે. ૨૨
ધર્મ તથા તીર્થોનું રહસ્ય. देवाग्मिगुरुपूजाश्च धर्मतीर्थमहोश्यवः ॥ नदी समुद्र देवाश्च तीर्थादौ पुण्यनीर्मला ॥२३॥
"Aho Shrutgyanam