Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
-
પદોષિણી શ્રી બૃહદ જૈને થોક સંગ્રહ ભેદ છે. ભુજપરિસના કુળ નવ લાખ ક્રોડ છે.
૫. ખેચર : જે જીવ આકાશે ઊંડે તેને ખેચર કહે છે. તે ખેચરના ૪ ભેદ ૧ ચર્મપંખી, ૨ રોગ પંખી, ૩ સમુદ્ગ પંખી, ૪ વીતત પંખી. ૧. ચર્મ પંખી – તે ચામડા સરખી પાંખ હોય તેવા જીવ ૧ વાગોલો, ૨ ચામાચીડિયો (કાનકડીયાં) ઇત્યાદિક ચર્મ પંખીના ઘણા ભેદ છે. ૨. રોમ પંખી – તે સુંવાળી પાંખના પડી હોય તેને રોમ પંખી કહીએ. તે જીવ ૧ મોર, ૨ કબૂતર, ૩ ચકલાં, ૪ કાગડા, ૫ કાબર, ૬ મેના, ૭ પોપટ, ૮ સમળી, ૯ બગલાં, ૧૦ કોયલ, ૧૧ ઢેલ, ૧૨ શકરા, ૧૩ હાલા, ૧૪ શુડા, ૧૫ તેતર, ૧૬ બાજ, ઇત્યાદિ રોમ પંખીના ઘણા ભેદ છે. એ ચર્મ અને રોમ પંખી અઢીદીપની અંદર છે અને બહાર પણ છે. ૩. સમુદ્ગ પંખી - તે ડાબલાની પઠે જેની પાંખ બીડેલ રહે તેવા જીવ. ૪. વિતત પંખી – ત જેની પાંખ પહોળી જ રહે, તેવા પંખી. છેલ્લા બે પંખી અઢીદ્વીપ બાર છે. ખેચરના કુળ બાર લાખ ક્રોડ છે. '
ગર્ભજ તિર્યંચ પચે ની સ્થિતિ જધન્ય અંતર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની. સંમૂર્છાિમ નિયંચ પચે.ની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ પૂર્વ ક્રિોડ વર્ષની છે. વિસ્તાર દંડકથી જાણવો. તિર્યંચનાં કુળ પ૩ (સાડા ત્રેપન) લાખ કાંડ છે. ઇતિ તિર્યંચના ભેદ સંપૂર્ણ
૩. મનુષ્ય તેના બે ભેદ. ૧, ગર્ભજ, ૨. સંમૂર્ણિમ.
૧. ગર્ભજ મનુષ્યના ૩ ભદ તે ૧.૧૫ કર્મભૂમિના મનુષ્ય, કોડપૂર્વથી અધિક સ્થિતિવાળાં તમંચ પચે. અને મનુષ્યને જુગલીયા કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org