Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
સંજયા
Eોપિ૧૧] આરામાં વિચરે. ઉત્સ. ના ર–૩–૪ થા આરામાં જન્મ અને ૩-૪ થા આરામાં પ્રવર્તે, મહાવિદેહમાં પણ હોય. સંહરણ પણ થાય. ૧૩. ગતિ દ્વાર – | ગતિ | સ્થિતિ પામે | સંયત | જઘન્ય | ઉત્કૃષ્ટ | જઘન્ય | ઉત્કૃષ્ટ સામાયિક |સૌધર્મ કલ્પ પાંચ અનુ. વિમાન ૨ પલ્ય ( ૩૩ સાગર છેદો પસ્થાપની સૌધર્મ કલ્પ પાંચ અનુ. વિમાન ૨ પલ્ય ૩૩ સાગર પરિહાર વિ. સૌધર્મ કલ્પ સહસ્ત્રાર દેવલોકર પલ્ય ] ૧૮ સાગર સૂક્ષ્મ સંપરાય પાંચ અનુત્તર વિમાન | ૩૩ સાગર ૩૩ સાગર ઉપશાંત યથા. પાંચ અનુત્તર વિમાન ૩૩ સાગર ૩૩ સાગર ક્ષીણ યથાખ્યા.
મોક્ષ
સાદિ અનંત દેવતામાં પાંચ પદવી છે. ઇન્દ્ર સામાનિક, ત્રાયશ્ચિંશક, લોકપાલ અને અહમેન્દ્ર સામા. છેદો. બન્ને આરાધક હોય તો આ પાંચમાંથી કોઈપણ એક પદવી પામે. પરિ. પ્રથમ ૪ માંથી ૧ પદવી પામે. સૂક્ષ્મ, યથા. (ઉપશાંત મોહી) અહમેન્દ્ર પદ પામે. જ. વિરાધક હોય તો ૪ પ્રકારના દેવમાં ઉપજે અને ઉ. વિરાધક હોય તો ર૪ દંડકમાં – અન્ય ગતિઓમાં સંસાર પરિભ્રમણ કરે.
૧૪. સંયમ સ્થાન દ્વાર – સામા, છેદો, પરિ. માં અસંખ્ય સંયમ સ્થાન હોય. સૂક્ષ્મ. માં અંતર્મુહૂર્તના સમય જેટલા અસંખ્ય અને યથા. નું સંયમ સ્થાન એક જ છે.
અલ્પબદુત્વ – સૌથી થોડા યથાખ્યાત ચારિત્રીના સંયમ સ્થાન, તેથી સૂક્ષ્મસંપરા ચારિત્રીના સંયમ સ્થાન અસંખ્યાતગણી, તેથી પરિવાર વિશુદ્ધ ચારિત્રીના સંયમ સ્થાન અસંખ્યાતગણા, તેથી સામા, છેદો. ના સંયમ સ્થાન અસંખ્યાતગણા (પરસ્પર તુલ્ય).
૧૫. નિકાસે દ્વાર – એકેક સંયમના પર્યવ (પwવા) અનંત અનંત છે. સૂક્ષ્મ સંપ. અને યથાખ્યાતથી પ્રથમ 3 સંયમના સંયમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org