Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text ________________
શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૨. ક્ષેત્રથી અસંખ્યાત આકાશ પ્રદેશ અવગાહે એવા અનંત પ્રદેશ દ્રવ્યને ભાડાપણે ગ્રહ છે.
3. કાળથી ૧--૨–૩–૪--૫-૬-૭-૮-૯-૧૦, સંખ્યાતા, અસંખ્યાતા સમયની એમ ૧૨ બોલની સ્થિતિવાળા પુદ્ગલોને ભાષાપણે ગ્રહ છે.
૪. ભાવથી પ વર્ણ, ૨ ગંધ, પ રસ, ૪ સ્પર્શવાળા પગલો ભાડાપણે ગ્રહ, તે આ રીતે. એકેક વર્ણ, એકેક ગંધ, એકેક રસ, એકેક સ્પર્શના અનંતગુણ અધિક અધિકના ૧૩ ભેદ કરવા. એટલે વર્ણના પ૮૧૩ = ૬૫, ગંધના ૨૪૧૩ = ૨૬, રસના પ૪૧૩ = ૬૫, સ્પર્શના ૪૪૧૩ = પર બોલ થાય.
તેમાં દ્રવ્યનો ૧ બોલ, ક્ષેત્રનો ૧, કાળના ૧૨ બોલ ઉમેરવાથી રરર બોલ થાય. એ ૨૨૨ બોલવાળા પુદ્ગલ દ્રવ્ય ભાષાપણે ગ્રહણ થાય છે તે (૧) સ્પર્શ કરેલા, (૨) આત્મ અવગાહન કરેલા, (૩) અનંતર અવગાહન કરેલા, (૪) અણુ સૂક્ષ્મ, (૫) બાદર સ્થૂલ, (૬) ઉર્વ દિશાના, (૭) અધોદિશાના, (૮) નિચ્છદિશાના, (૯) આદિના, (૧૦) અંતના, (૧૧) મધ્યના, (૧૨) સ્વવિષયના (ભાષા યોગ્ય), (૧૩) આનુપૂર્વા (ક્રમશઃ), (૧૪) ત્રસનાળીના છ દિશાના, (૧૫) જ. ૧ સમય, ઉ. અસંખ્યાત સમયના અં. મુ. ના સાન્તર પુદ્ગલ, (૧૬) નિરંતર જ. ર સમય, ઉ. અસં. સમયના અં. મુ. ના, (૧૭) પ્રથમ સમયના – પુદ્ગલ ગ્રહણ કરે. અંત સમય ત્યાગે, મધ્યમ ગ્રહ અને છોડતો રડે.
એ ૧૬ બાલ અને ઉપરના ૨૨૨ મળી કુલ ૨૩૯ બોલ થયા. સમય જીવ અને ૧૯ દડક એમ વીશે ગણતાં ૨૩૯ ૪ ૨૦ = "
5', બાલ બાવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670