Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
ખેતાણુવાઈ
૫૯૫
૩ બોલ ના૨કીના (સમુચ્ચય ના૨કી, પર્યાપ્તા અને અપર્યાપ્તા) અલ્પબહુ : સૌથી થોડા ત્રણે લોકમાં, અધો તિÁલોકમાં અસંખ્યાતગણા, તેથી અધોલોકમાં અસંખ્યાતગણા.
૬ બોલ ભવનપતિના (સમુચ્ચય, પર્યાપ્તા અને અપર્યાપ્તા અને ૩ દેવીના) સૌથી થોડા ઉર્ધ્વલોકમાં, તેથી ઉર્ધ્વ તિń લોકમાં અસંખ્યાત ગણા, તેથી ત્રણે લોકમાં સંખ્યાતગણા, તેથી અધો તિń લોકમાં અસંખ્યાત ગણા, તેથી તિÁ લોકમાં અસંખ્યાત ગણા, તેથી અધો લોકમાં અસંખ્યાતગણા (દેવ અને દેવી બન્નેનો આ પ્રમાણે સમજવો).
૪ બોલ (તિર્યંચાણી, સમુચ્ચય દેવ, સમુ. દેવી, પંચેન્દ્રિયના પર્યા.) નો અલ્પબહુત્વઃ સૌથી થોડા ઉર્ધ્વલોકમાં, તેથી ઉર્ધ્વ તિńલોકમાં અસંખ્યાતગણા, તેથી ત્રણે લોકમાં સંખ્યાતગણા, તેથી અધો તિÁલોકમાં સંખ્યાત ગણા, તેથી અધોલોકમાં સંખ્યાતગણા, તેથી તિńલોકમાં ૩ બોલ સંખ્યાત ગણા અને પંચેન્દ્રિયના પર્યાપ્તા અસંખ્યાતગણા.
૬ બોલ મનુષ્યના (સમુ. મનુ, પર્યા., અપ., અને ૩ મનુષ્યાણીના) તેનો અલ્પબહુત્વ : સૌથી થોડા ત્રણે લોકમાં, તેથી ઉર્ધ્વ તિńલોકમાં મનુષ્ય અસંખ્યાતગણા, તેથી અધો તિńલોકમાં સંખ્યાતગણા, તેથી ઉર્ધ્વલોકમાં સંખ્યાતગણા, તેથી અધોલોકમાં સંખ્યાતગણા, તેથી તિńલોકમાં સંખ્યાતગણા.
મનુષ્યાણીનો અલ્પબહુત્વ ઃ મનુષ્ય પ્રમાણે જાણવો. ફ૨ક માત્ર ઉર્ધ્વ તિńલોકમાં મનુષ્યાણી સંખ્યાતગુણી જાણવી.
૬ બોલ અંત૨ના (સમુ. વ્યંતર દેવ, પર્યા., અપ., તથા ૩ દેવીના) તેનો અલ્પબહુત્વ : સૌથી થોડા ઉર્ધ્વલોકમાં, તેથી ઉર્ધ્વ તિń લોકમાં અસંખ્યાતગણા, તેથી ત્રણ લોકમાં સંખ્યાતગણા, તેથી અધો
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org