Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
ખેતાણુ વાઈ અનંતા સંસ્થાન છે. એમ ૩પ૪૫ = ૧૭પ ભાંગા થયા. - એક જવમણે પરિમંડળ સંસ્થાનમાં બીજા પરિમંડળ સંસ્થાન અનંતા છે. એવું યાવત્ આયત સંસ્થાન સુધી અનંત અનંત કહેવા. એવી જ રીતે એક યવ મધ્ય પરિમંડળની જેમ બીજા ૪ સંસ્થાનોની વ્યાખ્યા કરવી. એક સંસ્થાનમાં બીજા પાંચ સંસ્થાન અનંતા છે. માટે દરેકના પ૪૫ = ૨૫ બોલ એ ઉક્ત ૩પ સ્થાનોમાં હોય એટલે ૩૫૪૨૫ = ૮૭પ અને ૧૭૫ પહેલાના મળી કુલ ૧૦૫૦ ભાંગા થાય.
ઇતિ સંસ્થાનના ભાગા.
(૯૨. ખેતાણવાઈ]
શ્રી પન્નવણા સૂત્ર પદ ૩ ત્રણ લોકના અહીં છ ભેદ કરીને દરેક ભાગમાં કોણ રહે છે તે બતાવે છે.
(૧) ઉર્ધ્વલોકમાં (જ્યોતિષી દેવોના ઉપલા તળાથી ઉપર) ૧૨ દેવલોક, ૩ કિલ્વિષી, ૯ લોકાંતિક, ૯ વૈવેયક, ૫ અનુત્તર વિમાન, એ ૩૮ દેવના પર્યાપ્તા, અપર્યાપ્તા (૭૬ દેવ.) તથા મેરૂની વાવડી અપેક્ષા બાદ તેઉના પર્યાપ્તા, અપર્યાપ્તા સિવાય ૪૬ જાતના તિર્યંચ હોય, એમ ૭૬ + ૪૬ = ૧૨૨ ભેદના જીવો છે.
(૨) અધોલોકમાં : (મેરૂની સમભૂમિથી ૯00 યોજન નીચે તિથ્ય લોક છે તેથી નીચે) જીવના ભેદ ૧૧૫ છે. ૭ નારકીના ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org