SearchBrowseAboutContactDonate
Page Preview
Page 612
Loading...
Download File
Download File
Page Text
________________ ખેતાણુ વાઈ અનંતા સંસ્થાન છે. એમ ૩પ૪૫ = ૧૭પ ભાંગા થયા. - એક જવમણે પરિમંડળ સંસ્થાનમાં બીજા પરિમંડળ સંસ્થાન અનંતા છે. એવું યાવત્ આયત સંસ્થાન સુધી અનંત અનંત કહેવા. એવી જ રીતે એક યવ મધ્ય પરિમંડળની જેમ બીજા ૪ સંસ્થાનોની વ્યાખ્યા કરવી. એક સંસ્થાનમાં બીજા પાંચ સંસ્થાન અનંતા છે. માટે દરેકના પ૪૫ = ૨૫ બોલ એ ઉક્ત ૩પ સ્થાનોમાં હોય એટલે ૩૫૪૨૫ = ૮૭પ અને ૧૭૫ પહેલાના મળી કુલ ૧૦૫૦ ભાંગા થાય. ઇતિ સંસ્થાનના ભાગા. (૯૨. ખેતાણવાઈ] શ્રી પન્નવણા સૂત્ર પદ ૩ ત્રણ લોકના અહીં છ ભેદ કરીને દરેક ભાગમાં કોણ રહે છે તે બતાવે છે. (૧) ઉર્ધ્વલોકમાં (જ્યોતિષી દેવોના ઉપલા તળાથી ઉપર) ૧૨ દેવલોક, ૩ કિલ્વિષી, ૯ લોકાંતિક, ૯ વૈવેયક, ૫ અનુત્તર વિમાન, એ ૩૮ દેવના પર્યાપ્તા, અપર્યાપ્તા (૭૬ દેવ.) તથા મેરૂની વાવડી અપેક્ષા બાદ તેઉના પર્યાપ્તા, અપર્યાપ્તા સિવાય ૪૬ જાતના તિર્યંચ હોય, એમ ૭૬ + ૪૬ = ૧૨૨ ભેદના જીવો છે. (૨) અધોલોકમાં : (મેરૂની સમભૂમિથી ૯00 યોજન નીચે તિથ્ય લોક છે તેથી નીચે) જીવના ભેદ ૧૧૫ છે. ૭ નારકીના ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy