________________
૫૯૨
શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ
સૌથી થોડા રિમંડળ સંઠાણના દ્રવ્ય, તેથી વટ્ટના દ્રવ્ય સંખ્યાતગણા, તેથી ચૌરંસના દ્રવ્ય સંખ્યાતગણા, તેથી વંસના દ્રવ્ય સંખ્યાતગણા, તેથી આયતના દ્રવ્ય સંખ્યાતગણા, તેથી અનવસ્થિતના દ્રવ્ય અસંખ્યાતગણા.
પ્રદેશાપેક્ષા અલ્પબહુત્વ પણ દ્રવ્યાપેક્ષાવત્ જાણવો. દ્રવ્ય – પ્રદેશાપેક્ષા ભેળો અલ્પબહુત્વ
સૌથી થોડા રિમંડળ દ્રવ્ય. તેથી વટ્ટ દ્રવ્ય સંખ્યાતગણા, તેથી ચૌરંસના દ્રવ્ય સંખ્યાતગણા, તથી ત્રંસના દ્રવ્ય સંખ્યાતગણા, તેથી આયતના દ્રવ્ય સંખ્યાતગણા, તેથી અનવસ્થિતના દ્રવ્ય અસંખ્યાતગણા, તેથી પરિમંડળ પ્રદેશ અસં. ગણા, તેથી વઢ્ઢ પ્રદેશ સંખ્યાતગણા, તેથી ચૌરંસના પ્રદેશ સંખ્યાતગણા, તેથી વંસના પ્રદેશ સંખ્યાતગણા, તેથી આયત પ્રદેશ સંખ્યાતગણા, તેથી અનવસ્થિતના પ્રદેશ અસંખ્યાતગણા. ઇતિ સંસ્થાન (સંઠાણ) દ્વાર.
图图图图图图图图
૯૧. સંસ્થાનના ભાંગા
શ્રી ભગવતી સૂત્ર શતક ૨૫, ૩. ૩ સંસ્થાન ૫ પ્રકારના છે : પરિમંડળ, વટ, વંસ, ચોરસ અને
આયત. એ પાંચે સંઠાણ સંખ્યાતા, અસંખ્યાતા નહિ પણ અનંતા અનંતા
છે.
” નારકી, ૧૨ દેવલોક, ૯ ચૈવેયક, ૫ અનુત્તર વિમાની ૧ સિદ્ધશિલા અને ૧ પૃથ્વી એ ૩૫ સ્થાનમાં પાંચ પ્રકારના અનંતા
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org